Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૫૯]. બેતાલીશમું શ્રી ઉત્તરાધ્યયન મૂલ સૂત્રનું પૂજના
ઉત્તરાધ્યને ઉપદિશ્યો, અઝયણાં છત્રીશ
સમજી અર્થ સોહામણા, પૂજો શ્રી જગદીશ / ૧ / // હું તો વારી જાઉનિત્ય બલિહારીજી, મુખને મરકલડે-એ દેશી w
જિનરાજ જગતુ ઉપકારીજી, પૂજો નરનારી છે એ તો તીન ભુવન હિતકારી જી, જિનવર જયકારી પ્રભુ નામે નવનિધિ થાય છે પૂ૦ | દુઃખ દોહગ દૂર પલાય જી જિ0 / ૧ / પારંગત પાર ઉતારેજી / પૂ૦ આણે ભવસાયર આરે છે | જિ૦ || ભવ ભવનાં પાપ ગમાવેજી / પૂo મિથ્યા જ્વર તાપ શમાવેજી | જિ0 ૨ | જલ ચંદન કુસુમ ને ધૂપે જી ! પૂo | જિમ ન પડે ભવને કૂપે જી જિ. જમણી દિશા દીપક ઠાવોજી ને પૂ૦ | જિમ કેવલનાણને પાવો જી . જિ. મા ૩ II. થય થઇ જિનરાજની કરિયે જી પૂol અક્ષત નૈવેદ્ય ફલ ઘરિયેજી જિવા દ્રવ્ય ભાવથી પૂજા જેહ જી . પૂવા આપે અવિચલ સુખ તે જી | જિ૦ | ૪ ઉત્તરાધ્યયન સૂત્ર જે ધ્યાવે જી પૂવા તે ત્રીજે ભવે શિવ પાવે છે . જિવા શ્રી પઘવિજય ગુરુવાણી જી પૂ. દીએ રૂપવિજય સુખખાણી જી | જિ. પા
મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૪૨- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – 38 હીં શ્રી ઉત્તરાધ્યયન મૂલ સૂત્રાય નમો નમ: સ્વાહા ને આમંત્ર બોલી આગમ પધરાવો -પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68