Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ [પર] // પાત્રીસમું શ્રી બૃહત્કલ્પ છેદ સૂત્ર પૂજન . બૃહત્કલ્પમાં ભાખિયા, મુનિવરના આચાર | કલ્પાકલ્પ વિભાગથી, શ્રી જિનવરે નિરધાર / ૧ / ના કરીયેજી નેડો ના કરીયેજી, નિગુણાશ્રેનેડો ના કરીએ-એ દેશી in નિત્ય કરિયે પૂજા નિત્ય કરિયેજી, વિધિયોગે રે પૂજા નિત્ય કરિયે | ભવસાયર જિમ ઝટ તરિજી | વિધિo | એ આંકણી | તદ્ગત ચિત્ત સમય અનુસારે, ભાવ ભક્તિ મન અનુસરિયેજી વિધિ | સંવર યોગમાં ચિત્ત લગાઈ, ષટુ પલિમંથ દૂર કરિયેજી | વિધિ ! ૧ // સંયમનો પલિમંથ કુકુઈતા, મુખરપણું દૂર કરિજી | વિધિવે છે સત્ય વચન પલિમંથ મુખરતા, તજી સંયમ રમણી વરિજી | વિધિo || ૨ / ચક્ષુ લોલ ઈરજા પલિમથુ, મુનિજન નિત નિત પરિહરીએજી વિધિવે છે. તિતણીક એષણા પલિમંથુ સત્ય વચન વ્રત વિખરિયેજી | વિધિ| ૩ | ઈચ્છા લોલ મુત્તિ પલિમંથ, મુનિવર મન નહિ આચરિયેજી વિધિવે છે ત્રિજાનિયાણ મોક્ષ પલિમંથ, તજી જિન આણા શિર ઘરિયેજી | વિધિ | ૪ | જિન આણધારી મહામાયણ, ભવ સાયર હેલે તરિયેજી II વિધિવે છે દ્રવ્ય પૂજા આરાધક શ્રાવક, ભાવિક સુર પદ અનુસરિયેજી || વિધિ. | ૫ | જિન ઉત્તમ પદ પા પૂજનથી, નવયૌવન શિવવહુ વરિયેજી | વિધિo | બૃહત્કલ્પ આચરણ કરતાં, રૂપવિજય ભવજળ તરીયેજી | વિધિવે છે ! – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩પ-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩૦ હીં શ્રી બૃહત્કલ્પ છેદ સૂત્રાય નમો નમક સ્વાહા – આ મંત્ર બોલી આગમપધરાવો – પછી પૃ.૧૩થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68