Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૪૨]
ને પચીસમું શ્રીઆતુર પ્રત્યાખ્યાન પયના સૂત્રનું પૂજન
રાગ દ્વેષને છેદજે, ભેદજે આઠે કર્મ છે
સ્નાતક પદને અનુસરી, ભજજે શાશ્વત શર્મ / ૧ / / ઈડર આંબા આંબલી રે, ઈડર દાડિમ દ્રાબ-એ દેશી !
દેશવિરતિ ગુણઠાણમેં રે, વરતે શ્રાવક જેહ / આણંદાદિકની પરે રે, તજે મિથ્યાત્વને તેહ / ૧ / સગુણનર, પૂજો શ્રી જિનદેવ છે એ આંકણી | બારે વ્રતના પરિહરે રે, પ્રત્યેક અતિચાર | કરમદાન પન્નર તજી રે, સમકિતના પંચ છાર ! સુ૦ + ૨ જ્ઞાન દર્શન ચારિત્રના રે, તપ વીરજના જેહ || અતિચાર અલગા કરી રે, ભજ જિનવર ગુણગેહ / સુવ | ૩ | પારંગત પદ પૂજીયે રે, તજી ત્રેસઠ દુર્ગાન // ઇન્દ્રિય કષાયને ઝીપીને રે, પામે સમકિત જ્ઞાન II સુo ૪ | આઉર પચ્ચખ્ખાણ સૂત્રની રે, કરે આરાધના જેહ ! ત્રીજે ભવે શિવ સંપદા રે, નિશ્ચય પામે તેહ // સુત્ર ! પ તિણે એ સૂત્રની પૂજના રે, કરજો ઘરી સુહ ઝાણ છે રૂપવિજય કહે પામજો રે, શાશ્વત સુખ નિર્વાણ ! સુવ | દ છે
––––– –––– – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૫-પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩૦ હીં શ્રી આતુર પ્રત્યાખ્યાન પન્ના સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ee961effac25061e70c587eb0de1b83aac817639a7d2c25ff5abcd93d0510fd0.jpg)
Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68