________________
[૪૪] ને સત્તાવીસમું શ્રી ભક્તવયના સૂત્રનું પૂજન !
જિન આણા આરાધતાં, તપ જપ કરિયા જેહ |
ભત્ત પરિજ્ઞા સૂત્રમાં, કહ્યું શિવપદ લહે તેહ | ૧ | // મોહનગારા રાજ રૂડા, મહારા સાંભળ સલુણા સુડા - એ દેશી !
ત્રિકરણ યોગ સમારીનેજી, આલોઈ અતિચાર છે. સંવર જોગ સંવરીજી, કરી સૂચિ તન મન સાર કે તે મોહનગારા રાજ વંદો, જિનરાજ પરમ સુખકંદો ! ૧ | એ આંકણી // કૃષ્ણનાગ મહા મંત્રથીજી, પામે ઉપશમ જેમ કે જિન પૂજા પ્રણિધાનથીજી, મન ઉપશમ લહે તેમ કે મોર | કામ સ્નેહને દિકિનાજી, નવલા ઠંડી રાગ છે ધર્મરાગ વાસિત મનેજી, પામે ભવજળ તાગ કે મો ૩ | સમકિત નિર્મલ કારણેજી, જિનપૂજા નિરધાર છે નાગકેતુ પરે જે કરે છે, તે લહે ભવજળ પાર કે મો૦ | ૪ || અરિહંત સિદ્ધ ને ચૈત્યનીજી, પ્રવચન સૂરિ સાધ છે. પક્ષદ પૂજી ભાવથીજી, તરી સંસાર અગાધ કે |મો+ ૫ II શ્રી ગુરુ પદ્યવિજય મુખજી, ભરપયનું સાર છે સાંભળીને જે પૂજશેજી, તસ ચિતૂપ અપાર કે છે મો૦ | ક |
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી –ને પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૭- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે -> 36 હીં શ્રી ભક્ત પયના સૂત્રાય નમો નમઃ સ્વાહા – આમંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org