Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૪૬] ને ઓગણત્રીસમું શ્રી ગણિવિદ્યા પન્ના સૂત્રનું પૂજન /
તિથિ વાર કરણે ભલું, શુભ મુહૂર્ત લઈ જેહ / સાથે ઘર્મ સોહામણો, નિશ્ચય ફળ લહે તેહ / ૧ /
// અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી II
સમકિતધારી રે નરનારી મળી, અવિધિ દોષ સવિ ટાળી રે જિનવર પૂજા રે જુક્તિ થકી કરો, આગમ રીત સંભાળી રે / ૧ / શ્રી જિને પૂજો રે ભાવે ભવિજના છે એ આંકણી II અંગ ચઢાવી રે કેશર કુસુમને, કસ્તુરી ને બરાસ રે ! રતન જડિત સુંદર આભૂષણે, પૂજે મનને ઉલ્લાસે રે I શ્રી | ૨ | ધૂપ દીપ નૈવેદ્ય ને ફલ ઠવો, જિન આગળ ધરી રાગ રે ! વિર્ય ઉલ્લાસે રે નિત્ય પૂજા કરે, તે પામે ભવ તાગ રે I શ્રી ૩ | જિનગુણ સ્તુતિ કરતાં મન નિર્મલું, તેહિ જ શિવસુખ મૂલ રે ! સંવર વાઘે રે સાધે સિદ્ધિને, લહે શિવસુખ અનુકૂળ રે / શ્રી ૪ / ગણિવિજ્જા સૂત્રે મન થિર કરી, આરાધો નરનારી રે ! જિન ઉત્તમ પદ પદ્યને પૂજતાં, લાહો ચિરૂપ ઉદાર રે I શ્રી પ .
––––
–
––
> મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૯-પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન, કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩ હીં શ્રી ગણિવિદ્યા પયના સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a8d2e4c3b009755426186dfd9615535e57d7f93c5cd6972a375ba592bf22c9c9.jpg)
Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68