SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૬] ને ઓગણત્રીસમું શ્રી ગણિવિદ્યા પન્ના સૂત્રનું પૂજન / તિથિ વાર કરણે ભલું, શુભ મુહૂર્ત લઈ જેહ / સાથે ઘર્મ સોહામણો, નિશ્ચય ફળ લહે તેહ / ૧ / // અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી II સમકિતધારી રે નરનારી મળી, અવિધિ દોષ સવિ ટાળી રે જિનવર પૂજા રે જુક્તિ થકી કરો, આગમ રીત સંભાળી રે / ૧ / શ્રી જિને પૂજો રે ભાવે ભવિજના છે એ આંકણી II અંગ ચઢાવી રે કેશર કુસુમને, કસ્તુરી ને બરાસ રે ! રતન જડિત સુંદર આભૂષણે, પૂજે મનને ઉલ્લાસે રે I શ્રી | ૨ | ધૂપ દીપ નૈવેદ્ય ને ફલ ઠવો, જિન આગળ ધરી રાગ રે ! વિર્ય ઉલ્લાસે રે નિત્ય પૂજા કરે, તે પામે ભવ તાગ રે I શ્રી ૩ | જિનગુણ સ્તુતિ કરતાં મન નિર્મલું, તેહિ જ શિવસુખ મૂલ રે ! સંવર વાઘે રે સાધે સિદ્ધિને, લહે શિવસુખ અનુકૂળ રે / શ્રી ૪ / ગણિવિજ્જા સૂત્રે મન થિર કરી, આરાધો નરનારી રે ! જિન ઉત્તમ પદ પદ્યને પૂજતાં, લાહો ચિરૂપ ઉદાર રે I શ્રી પ . –––– – –– > મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૯-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન, કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩ હીં શ્રી ગણિવિદ્યા પયના સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy