________________
[૪૭]. તે ત્રીસમું શ્રી ચંદાવિજયપન્ના સૂત્રનું પૂજના
કેવળબાણ દર્શનધરા, ત્રણ્ય જગત શિરતાજ || લોકલોક પ્રકાશ કર, નમો સકલ જિનરાજ ! ૧ / // કાંઈ બનડી રે કાજે બનડો અડ રહ્યો વારુજી - એ દેશી
જિનવર પૂજો જયકારી, જે ત્રણ્ય ભુવન ઉપકારી રે ! ત્રણ્ય નિસિહી પ્રદક્ષિણા સારી, કરી તીન પ્રણામ વિચારી રે, દિલડો અડ રહ્યો વારૂજી, જિનરાજ ભક્તિને કાજે . દિo || ૧ / તિવિહા પૂજા હિતકારી, ત્રણ્ય ભાવ અવસ્થા પ્યારી || દિવ | ત્રિદિશિ નિરખણ પરિહારી, જિન સનમુખ અંબક ધારી રે ! દિo | ૨ // પય ભૂમિ તિહાં પ્રમાજી, જિન પૂજા કરજે તાજી રે II દિo | આલંબન તીન વિચારી, કરી મુદ્રા ત્રિક મનોહારી છેદિo | ૩ || દ્રિય ચંચળતા છારી, પ્રણિધાન સમરિ ત્રણ ધારી રે ! દિo | નાણ દેસણ ચરણ વિચારી, કરો જિનપૂજા મનોહારી રે ! દિo | ૪ | ચંદાવિજય શ્રત ધારી, અણગારની જાઉં બલિહારી રે ! દિo | શ્રી જિન ઉત્તમ દિલધારી, લો રૂપવિજય નરનારી રે ! દિo I ૫ /
> મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ –૩૦- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે - ૩૦ હીં શ્રી ચંદાવિજયપના સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમપૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org