________________
[૪૮] ને એકત્રીસમું શ્રી દેવેન્દ્રસ્તવ પયના સૂત્રનું પૂજન
ચઉવિ દેવ નિકાયના, ઈદ્ર વૃંદ નમે જાસ |
તે જિનરાજને પૂજતાં, પાપ તાપ હોય નાશ / ૧ / I ગુણશીલ વનમાં દેશના કાંઈ, ભાખે સોહમ સ્વામી રે-એ દેશી
સુરપતિ સઘળા નિજ નિજ પરિકર, સાથે સુરગિરિ શંગ રે શ્રી જિનરાજની પૂજા કરવા આવે અતિ ઉછરંગ | ૧ | સુરપતિ રસિયા રે, જિનરાજ પૂજા નવરંગ કરે ઉલ્લસિયા રે એ આંકણી II પંચ રૂપ કરી હરિ જિનઘરથી, ઘરતો વિનય અમંદ રે ! સુરવર સાતે જિન ગ્રહી હાથે, આવે મેરુ ગિવિંદ સુo જિ૦ | ર તે ઔષધિ મિશ્રિત તીરથ જળથી, કળશા ભરી મનોહાર રે પારંગતનું અંગ પખાળી, કરે આતમ વિસ્તાર I મુo જિ0 ૩ બાવના ચંદને જિન તનુ ચરચી, પહેરાવે ફૂલમાળા રે ! સુરબાળા જિનવર ગુણ માળા, ગાવે રંગ રસાળ ! સુo | જિ૦ | ૪ | તિરવિધ ભાવિક શ્રવક ભક્ત, પૂજે પ્રભુપદ પા રે II રૂપવિજય પ્રભુ ધ્યાન પસાથે, લહે શાશ્વત શિવસવા | સુo | ૫ |
* મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૧- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
૩૪ હીં શ્રી દેવેન્દ્ર સ્તવયના સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org