Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૩૮]
॥ બાવીસમું શ્રી પુષ્પચૂલિકા ઉપાંગ સૂત્રનું પૂજન
પુચૂલિયા સૂત્રમાં, શ્રી ધૃતિ કીર્તિ બુદ્ધિ
દેશ દેવી જિન ભક્તિથી, લગતે ભવે લહે સિદ્ધિ ।। ૧ ।। // ખતરા દૂર કરનાં, ધ્યાન શાંતિજીકા ધરણા - એ દેશી ।।
જિન પૂજા ભવતરણી, પૂજા ભવતરણી, શિવમંદિર નિસરણી ॥ પૂજા ભવતરણી ભવતરણી ॥ શિવ0 | એ આંકણી | જલચંદન સુમાવલી ધરણી, ધૂપ દીપતિત કરણી || પૂજા૦ | ૧ ॥ અક્ષત નૈવેદ્ય ફલશે વરણી, ભવસાયર ઉતરણી || પૂજા૦ ॥ સમકિત ધારી આચરણી, હું મતિ રવિ ભરણી || પૂજા૦ || ૨ | સિરી હિર ધૃતિ દેવી આચરણી, અવિધ દોષ નીઝરણી ॥ પૂજા∞ I બત્રીસ બદ્ઘ નાટકની કરણી, કરી શિવ લાડી વરણી || પૂજા૦ || ૩ | અવિધિ આશાતના દોષની ખરણી, સંવર નૃપની ધરણી || પૂજા૦ ભાવ થકી નિત્ય નિત્ય આચરણી, ચઉંપંચમગુણ ઠરણી || પૂજા૦ || ૪ || કાઉસ્સગ્ગધ્યાને મનિક વરણી, પાપસંતાપકી હરણી || પૂજા॰ ||
શ્રી ગુરુ પદ્મવિજય મુખ વરણી, રૂપવિજય સુખ કરણી || પૂજા૦ | ૫ |
→ મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
→ પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૨- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
ૐ હ્રીં શ્રી પુષ્પચૂલિકા ઉપાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા
->
→ આ મંત્ર બોલી આગમ પધરાવો
→ પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68