Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ [૩૬] / વસમું શ્રી કલ્પવતંસિકા ઉપાંગ સૂત્રનું પૂજન કપૂવડંસિયા સૂત્રમાં, જે ભાખ્યા અણગાર તસ પદ ૫૫ વંદન કરું, દિવસમાંહે સો વાર || ૧ _ll ઢાળ નવમી સખી પડવા તે પહેલી જાણ રે-એ દેશી શાસનપતિ વીર જિણંદ રે, સુણી દેશના મન આણંદ રે, લધા ચારિત્ર ગુણ મકરંદ | વાલા હો, સાંભળો જિન વાણી રે, આગમ અનુભવ રસ ખાણી છે વાવ | ૧ | શ્રેણિકસુત કાલકુમાર રે, પમુહા દશ મહા જુઝાર રે, નંદન તેહના દશ સાર છે વાવે આ૦ + ૨ | પાદિક દશ ગુણ ભરિયા રે, સંયમ રમણીને વરિયા રે, ભવસાયર પાર ઉતરિયા વા૦ આ૦ + ૩ . જેણે માયા મમતા છોડી રે, એ તો સંયમરથના ઘોરી રે, વરશે શિવસુંદરી ગોરી | વા૦ + આ૦ | ૪ | નાક નવમ અગ્યારમો ઝંડી રે, દશ દેવલોકે રઢ મંડી રે, થયા સુરવર પાપને ખંડી | વા૦ | આ૦ | ૫ | વિદેહે પરમ પદ વરશે રે, એ સૂત્રને જે અનુસરશે રે, તે ભવસાગરને તરશે | વાવ આo || ૬ | શ્રી પદ્મવિજય ગુરુરાયા રે, સેવાથી આગમ પાયા રે, કવિ રૂપવિજય ગુણ ગાયા ને વાલા આગમ0 | ૭ ––– –––– > મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૨૦- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે હીં શ્રી કલ્પવતંસિકા ઉપાંગ સૂત્રાય નમો નમક સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68