Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૨૩]
આઠમું શ્રીઅંતકૃતદશાંગસૂત્રનું પૂજન
નિરુપમ નેમિ જિણંદની, સાંભળી દેશના સાર ગોયમ સમુદ્રસાગર ૫મુહ, પામ્યા ભવજળ પાર II ૧ || ઝુંબખડાની-નીરખી નીરખી તુજ બિંબને - એ દેશી ।।
અંતગડ અંગ તે આઠમું રે, અષ્ટમી ગતિ દાતાર ।। નમો વીતરાગને II આઠ વરગ છે તેહના રે, અધ્યયન નેવું ઉદાર | નમો૦ | ૧ ॥ સુઅખંધ એક સોહામણો રે, અર્થ અનંતનું ઘામ ॥ નમો૦ ॥ ચરણ કરણ રયણે ભર્યો રે, આપે અવિચળ ઠામ । નમો૦ | ૨ || યદુવંશી યાદવ ઘણા રે, ત્યજી સંસાર ઉપાધિ || નમો૦ ॥ સંયમશુદ્ધ આરાધીને રે, કાઢી કર્મની વ્યાધિ ॥ નમો૦ || ૩ || અજ્જવ મદ્દવ ગુણે ભર્યો રે, સંયમ સત્તર પ્રકાર | નમો૦ ॥ સમિતિ ગુપ્તિ તપસ્યા કરી રે, પામ્યા ભવજળ પાર ॥ નમો૦ ॥ ૪ ॥ આગમ રીતે ચાલતાં રે, થયા મુનિ સિદ્ધ અનંત || નમો૦ || આગમ પૂજી ભવિજના રે, લહો ચિત્તૂપ મહંત || નમો૦ | ૫ ||
==
→ મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
→ પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ –૮–પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
•X
ૐ હ્રીં શ્રી અંતકૃતદશાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા
→ આ મંત્ર બોલી આગમ પધરાવો
Jain Education International
→ પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/869877d1ff40f0d7072a9a52a04e877e6ada1d30e6ce4c45ec631288bc5cc27e.jpg)
Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68