Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૨]
ને અગિયારમું શ્રીવિપાકઆંગ સૂત્રનું પૂજન
બાંધ્યા યોગ કષાયથી, કર્મ અશુભ શુભ જેહ ! જિન જૈનાગમ સેવથી, ક્ષય કરી લો શિવગેહ // ૧
ઘર્મજિનેશ્વર ગાઉ રંગશું - એ દેશી
અંગ અગ્યારમું શ્રી જિનવરે કહ્યું, ભવિજનને હિત કાજ ! મુનીસર છે ઈદ્રિય કષાય પ્રમાદને પરિહરી, લહો શાશ્વત શિવરાજ ! મુનિ / ૧ / શ્રી જિન પૂજો પ્રેમે ભવિ જન છે એ આંકણી છે અરિહંત સિદ્ધ સુરિ વિઝાયની, સાધ્યપદે રહ્યા સાધને મુની છે દર્શન ના ચરણ તવ સેવના કરી હો સુખ અગાઘ મુનિ શ્રી | કર્મ શુભાશુભ ઉદયથી જીવને, સુખદુખ પ્રગટે રે અંગ II મુની || શાન ધ્યાન તપ સંયમ સાધના કરી હો સુખ અભંગ છે મુની I શ્રી ૩. પુણ્ય પાપ ફળ ત્યજવાં જીવને ભજવો સંવર ભાવ છે મુની || સિદ્ધિ સંસાર પદારથ ઉપજે, સમપરિણામનો દાવ મુનિ ! શ્રી ! ૪ / પુથપાપ પડિ સવી ક્ષય કરી, દ્રષ્ટિ પ્રભા પરા ઘાર / મુની || જિન ઉત્તમ મુખ પદ્યની દેશના, સુણી લો ચિતૂપ સાર છે મુની માં શ્રી ! પી સુયાબંધ દોય અજયણા વીશ છે, પદ સંખ્યા સુણો સાર છે મુની II એક કોડી લાખ ચોરાશી ઉપરે, સહસ બત્રીસ ઉદાર ! મુનીસર . શ્રી માં !
મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
: નોંધ:-પેજ-૨૭ ઉપર આપેલા કળશને ગાઈને પછી પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/3610ed28edb89b1e99b070a1acf095466544155b46a42fe5cf45dee463408182.jpg)
Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68