Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૩૩] ને સતરમું શ્રી જંબૂઢીપ્રજ્ઞપ્તિઉપાંગ સૂત્રનું પૂજન
ચોસઠ સુરપતિ સુરતતિ, સમકિત ઘારી સુરંગ ! જન્મ મહોત્સવ જિનતણો, કરે મન ઘરી ઉછરંગ / ૧ /
// રાગ સારંગ
જિન પૂજે હરિ ભક્ત કરી છે એ આંકણી છે દ્રહ નદી ખીર સમુદ્ર કુંડથી, લાવે જળ કળશા ભરી છે જળપૂજા જિનરાજની કરતાં, નાવે તે ભવમાં ફરી જિન૧ કુલગિરિ વખારા ગજદંતા, દોયમેં તિમ કંચનગિરિ || ઔષધિ કમલ ફૂલ બહુ જાતિનાં લાવે છાબ ભરી ભરી | જિન૦ ૧ ૨ ચોસઠ સુરપતિ નિજ નિજ કરણી, કરતા બહુ ભક્ત કરી છે રાચે નાચે ને વળી માચે, સાચે ભાવે ફરી ફરી ને જિન) | ૩ જિન મુખ જોવતી પાતક ધોતી, નાચે સુરવહુ મનહરી ઠમક ઠમક વીંછુઆ ઠમકાવે, ધમધમ ધમકતી ઘુઘરી II જિન) | ૪ | ખલલ ખલલ ચૂડી ખલકાવતી, રણઝાણ પાયે નેઉરી છે. થઇ થેઈ કરતી દીયે ફૂદડી, લળી લળી નમતી કિંકરી જિન) / ૫ છે. સુરવર સુર વધૂ ઈ ઈન્દ્રાણી, માને નિજ સફળી ઘરી છે તિવિધ શ્રાવક શ્રાવિકા જિનની પૂજા કરે ભવજળ તરી છેજિનવ ! દ | જંબૂદ્વીપ પન્નત્તિ પાઠ સુણી, કુમતિ કુવાસના પરિહરી II રૂપવિજય કહે કરજો પૂજા, શિવવહુ સેજ રમણ કરી છે. જિન) | ૭ |
—
-
X
—
—
—
—
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ ૧૭- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે - ૩૦હીં શ્રી જંબૂદ્વીપ પ્રાપ્તિ ઉપાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આમંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમપૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a560e01bb27f4503c1adc2d9227c96bce820b3e5fe2d8ced0484b170bbdc5639.jpg)
Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68