Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[[૩૧] ને પંદરમું શ્રી - પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્રનું પૂજન પન્નવણામાં પ્રેમથી, પદ છત્રીશ ઉદાર . ભાખ્યાં બહુ અર્થે ભય, તે પૂજો નરનાર / ૧ /
ભવિત વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા-એ દેશી /
મુનિવર ભણજો રે, સૂત્ર પનવણા નામે છે ભવિ તુમ સુણજો રે, વઘતે શુભ પરિણામે આ એ આંકણી II એ આગમની ભક્ત પૂજા, કરતાં પાપ પલાય ! કુમતિ કુસંગ કુવાસના જાયે, સમકિત નિર્મળ થાય | મુનિ ભવિ૦ ૧ / પન્નવણામેં ઠાણ અલ્પબહુ, રિતિ વિશેષ વુતી II ઉસાસ સન્ના જોણી પરમપદ, ભાષાપદ સમરંતી . મુનિ . ભવિ૦ ને ૨ II શરીરપદે પણ દેહ પરૂવણ, પરિણામ તેરમો જાણો | કષાય ઈદ્રિય પ્રયોગ કેશ્યાપદ, ઉદ્દેશ વખાણો | મુનિ ! ભવિ૦ ૩. કાયસ્થિતિ સમકિત અંતકિરિયા, અવગાહન સંડાણ / કિરિયા કર્મ પ્રકૃતિ બંધ વેદન, વેદબંઘ પદ જાણ મુનિ . ભવિ૦ ૪ વેદવેદ આહાર ને ઉપયોગ, પાસણયા પદ સુણિયો છે. સનિ સંયમ અવધિ ચોત્રીસમો, પરિચારણી પદ મુણિયે / મુનિ | ભવિ. પા પરિવેદનાને સમદુઘાત કરી, તુલ્ય કર્મ થિતિ કરતા ! અંતરમુહર્ત યોગ નિરોધી, રૂપ વિજય પદ વરતા | મુનિ | ભવિOા દો.
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ ૧૫- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩૦હીં શ્રી પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્રાય નમો નમક સ્વાહા – આમંત્ર બોલી આગમપધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/219f2be9ee650ddcb3a379caf6bb1dd4bb26b5b9fde79d24c07600dfa4667e5e.jpg)
Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68