Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ [૨૯] || તેરમું -શ્રીરાજપ્રનીય ઉપાંગ સૂત્રનું પૂજન શ્વેતાંબી નગરી ઘણી, નામ પ્રદેશ રાય / કેશી ગણધર દેશના, સાંભળી શ્રાવક થાય / ૧ સમકિત ધારી શુભમતિ, પાળી નિર્મળ ઘર્મ નિરુપમ સુરસુખ અનુભવી, મનુભવે શિવશર્મ | ૨ || // નાયતા રે તુમે ચાલ્યા ગઢ આગરે લાલ - એ દેશી સૂરિલાભ રે સુરવરે અવધિનાણથી રે લાલ, આમલકલ્લા ઉદ્યાન રે લાલ | મોરે મન માન્યો એ જિનવરે લાલ. વિચરતા રે વીર નિણંદ વિલોકિને રે લાલ, કરે વંદન સન્માન રે લાલ મોરે ૧ ભાખે રે આભિયોગિક સુરને તદારે લાલ, ઉદ્ઘોષણા કરો સાર રે લાલ મોરેવા આવજો રે જિવંદન કરવા ભણી રે લાલ, પામવા ભવજળ પાર રે લાલ મોરેગા રા સુરવર રે સાથે વંદી વીરને રે લાલ, પૂજી પદકજ ખાસ રે લાલ | મોરે પૂછે રે ભવ્યાદિક ષટ્રપદ ભલાં રે લાલ, પામી મન ઉલ્લાસ રે લાલ || મોરેo I ૩ . જિનપતિ રે જપે ભવ્ય તું સમકિતી રે લાલ, ચરમ શરીરી ખાસ રે લાલ મોરે૦ સાંભરી રે હરખે નાટક તે કરે રે લાલ, બત્રીશબદ્ધ ઉલ્લાસરે લાલ મોરે ૪ એક શતરે આઠ દેવ દેવી નાચે રે લોલ ! થેઈ થેઈ કરતી ચિંગરે લાલ મોરે ! દેતી રે ફીરતી ચીહું દિશી ફુદડી રે લોલ, જિનગુણ ગાતી ઉમંગરે લાલ મોરેવા પા વાજે રે વાજાં છંદે નવ નવે રે લાલ, હાવ ભાવ લય તાલ રે લાલ | મોરે આસકરે વાસ અંતર ભાવના રે લાલ, દ્વાદશ કિરણે રસાળ રે લાલ મોરે ! વિસ્તાર રે રાયપાસેણી સૂત્રમાં રે લાલ, જિન ઉત્તમ મહારાજ રે લાલ | મોરે૦ ભાખે રે નિજ મુખ પuથી દેશના રે લાલ, રૂપવિજય પદ કાજ રે લાલ મોરે૭ – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૧૩- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે - ૐ હ્રીં શ્રી રાજપ્રજ્ઞીય ઉપાંગ સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68