Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૨૮] બારમું શ્રી ઔપપાતિક ઉપાંગ સૂત્રનું પૂજન
અંગતણા પદ એકનો, વિસ્તર તેહ ઉપાંગ છે. સેવો વ્યાવો એહને, મન ઘરી અધિક ઉમંગ / ૧ / આચારાંગનો ભાખિયો, થિવિરે કરી વિસ્તાર // સુત્ર ઉવવાઇ સોહામણું, પૂજી લો ભવપાર | ૨ |
અજિતસિંદશું પ્રીતડીએ દેશી
શાસન નાયક ગુણનીલો, ત્રિભુવન ત્રિલો રે જગ વીરજિણંદ | દેવ સુરાસુર નરવરા, સેવે ભક્ત રે જસ-પદ-અરવિંદ ! શાસન) | ૧ ચઉદ સહસ ભલા મુનિવરા, સંઘ સાહુ ણી રે છત્રીસ હજાર ! ચાર નિકાયના દેવતા, પદ સેવતા રે કોડાકોડી સાર આ શાસના ૨ પાઉ ઘર્યા ચંપાપુરી, રચ્યું સુરવરે રે સમોસરણ ઉદાર ! કોણિક કેઇ વધામણી, આયો વંદન રે ભક્તિ કરી સારા શાસનવા ૩/ ચી ગઇ ગમણ નિવારણી, ભવતારણી રે સુણી દેશના ખાસ પરષદા લોક યથોચિતે, ગ્રહે મહાવતરે અણુવ્રત ઉલ્લાસા શાસનવા ૪૫ સૂત્ર ઉવવાઈમાં કહ્યો, જે વિસ્તરે રે ગણધરે ઉચ્છાહ II તે શ્રત પૂજો ભવિજના, જિમ નિસ્તરોરે ભવજલધિ અથાહ શાસનવા પા જિન પડિમા જિન આગમે, જસ ભક્તિ રે તે લહે શિવસારા શ્રી ગુરુષાવિજય તણો, શિષ્ય ભાખે રે કવિ રૂપ ઉદાર શાસન|
-
--
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૧૨- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન, કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩હીં શ્રી ઔપપાતિક ઉપાંગ સૂત્રાય નમો નમ: સ્વાહા - આ મંત્ર બોલી આગમપધરાવો – પછી પૃ.૧૩થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/29db8fcebcb6d16c091908faf7952751d69d4f089b3f6f2fa3e467b59373df2d.jpg)
Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68