SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [[૩૧] ને પંદરમું શ્રી - પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્રનું પૂજન પન્નવણામાં પ્રેમથી, પદ છત્રીશ ઉદાર . ભાખ્યાં બહુ અર્થે ભય, તે પૂજો નરનાર / ૧ / ભવિત વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા-એ દેશી / મુનિવર ભણજો રે, સૂત્ર પનવણા નામે છે ભવિ તુમ સુણજો રે, વઘતે શુભ પરિણામે આ એ આંકણી II એ આગમની ભક્ત પૂજા, કરતાં પાપ પલાય ! કુમતિ કુસંગ કુવાસના જાયે, સમકિત નિર્મળ થાય | મુનિ ભવિ૦ ૧ / પન્નવણામેં ઠાણ અલ્પબહુ, રિતિ વિશેષ વુતી II ઉસાસ સન્ના જોણી પરમપદ, ભાષાપદ સમરંતી . મુનિ . ભવિ૦ ને ૨ II શરીરપદે પણ દેહ પરૂવણ, પરિણામ તેરમો જાણો | કષાય ઈદ્રિય પ્રયોગ કેશ્યાપદ, ઉદ્દેશ વખાણો | મુનિ ! ભવિ૦ ૩. કાયસ્થિતિ સમકિત અંતકિરિયા, અવગાહન સંડાણ / કિરિયા કર્મ પ્રકૃતિ બંધ વેદન, વેદબંઘ પદ જાણ મુનિ . ભવિ૦ ૪ વેદવેદ આહાર ને ઉપયોગ, પાસણયા પદ સુણિયો છે. સનિ સંયમ અવધિ ચોત્રીસમો, પરિચારણી પદ મુણિયે / મુનિ | ભવિ. પા પરિવેદનાને સમદુઘાત કરી, તુલ્ય કર્મ થિતિ કરતા ! અંતરમુહર્ત યોગ નિરોધી, રૂપ વિજય પદ વરતા | મુનિ | ભવિOા દો. – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ ૧૫- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩૦હીં શ્રી પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્રાય નમો નમક સ્વાહા – આમંત્ર બોલી આગમપધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy