SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - [૩૨] સોળમું શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગ સૂત્રનું પૂજન સૂરપન્નત્તિ સૂત્રમાં, યમુના જનક વિચાર ! ભાખ્યા સોહમ ગણધરે, ચારતણો વિસ્તાર છે. ૧ / ઓલગાડી આદિનાથની જો-એ દેશી II સુરપન્નત્તિ ઉપાંગમાં જો, સત્તાવન પાહુડા સાર જો તે વીર નિણંદે વખાણિયા જ, તે સુણજો ભવિ નિરધાર જો આ સુત્ર ૧ એકસો ચોરાશી ભલાં જો, મંડળ રવિ ચારના ખાસ જો ! પાંચસે ને દશ જોયણા જો, મંડળનો ચાર ઉલ્લાસ જો ! સુર૦ ૨ દુર દુગ જોયણ અંતરે જો, નિત્ય ઉગે સવિતા સાર જો ! ઉડુપતિ ગ્રહ ઉહુ તારકા જો, નિજ યોગ્ય ખેતર ચરે ચાર જો સુo I ૩ જિનપતિ કલ્યાણક દિને જો, સમકિતી સવિતા ઘરી ભાવ ને ભક્ત કરે જિને સેવના જો, ભવવારિધિ તરવા નાવજો | સુરા સૂરપન્નત્તિ સૂત્રની જો, સેવનાથી કેવળ સૂર જો ! જિન ઉત્તમપદપવાની જો, ભગતે ચિદ્રપનો પૂર જો . સુ૨૦ પ ા – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૧૬- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – 38 હીં શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા –- આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy