________________
[૩૦] છે ચૌદમું શ્રીજીવાજીવાભિગમ ઉપાંગ સૂત્રનું પૂજના
જીવાજીવ પદાર્થનો, અભિગમ જેહથી થાય છે જીવાભિગમ ઉપાંગને, પૂજતાં પાપ પલાય ૧
// શ્રી સિદ્ધપદ આરાધીયે રેએ દેશી
ત્રિશલા નંદન વંદીએ રે, ત્રિભુવન જન આધાર રે ગુણરસિયા / ત્રિવિધ અવંચક યોગથી રે, સેવી લહો ભવપાર રે - ગુણ૦ / ૧ / જીવાભિગમ ઉપાંગમેં રે, નવ પરિવત્તિ ઉદાર રે II ગુ. ભાખી ગણધરને મુદા રે, જિનવર જગદાધાર રે II ગુo ! ૨ / વિજયદેવ વક્તવ્યતા રે, ભાખી બહુ વિસ્તાર રે ગુo || જિનપૂજા યુક્ત કરી રે, લહેશે ભવ વિસ્તાર રે I ગુ| ૩ નંદીશ્વર દીપે વળી રે, શાશ્વત જિન પ્રાસાદ રે ગુ તે પૂજી સુરનર લહે રે, સમકિત શુદ્ધ સંવાદ રે ! ગુરુ ૪ છે શિવસુખદાયી એ શ્રુ તે રે, પડ દ્રવ્ય બહુ અધિકાર રે ગુo | શ્રદ્ધા ભાસન રમણતા રે, કરી પૂજા નિરધાર રે / ગુરુ || ૫ | જિન ઉત્તમ મુખ પદ્ગી રે, વાણી અમૃત ઘાર રે II ગુo | રૂપવિજય કહે પૂજીએ રે, ઘર્મ યૌવન દાતાર રે I ગુo | દ |
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ ૧૪- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે -- ૩૪હીં શ્રી જીવાજીવાભિગમ ઉપાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમપધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org