Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૨૨] સાતમું શ્રીઉપાસકદશાંગસૂત્રનું પૂજન
અંગ ઉપાસકમાં કહ્યા, દશ શ્રાવક અધિકાર | વીર જિણંદ વખાણિયા, ઘન્ય તેહના અવતાર / ૧ / પધ્ધભુજીના નામની હું જાઉં બલિહારીએ દેશી !
સગ ભય વારક સાતમું, અંગ સુરંગ વિચાર ભવિજન છે સુયબંધ એક સોહામણો, અજઝયણાં દશ સાર |ભવિ૦ ૧ આણંદ કામદેવ ગુણિ, ચલણી પિયા સુરદેવ ભવિ૦ ને ચુલ્લશતક કુડકોલિયો; કરે જિન આગમ સેવા | ભવિ૦ / ૨ // સકડાલપુત્ર છે સાતમા, મહાશતક ગુણવંત ! ભવિ૦ | નંદિનીપિયા નવમા લહું, લેઈણીપિયા પુણ્યવંત | ભવિ૦ / ૩ / વર્તમાન જિન દેશના, સાંભળી વ્રત લીએ બાર | ભવિ૦ || ચૌદ વરસ ઘરમાં રહ્યા, ષડૂ વર્ષ પૌષધાગાર / ભવિ૦ + ૪ છે. અગિયાર પડિમા તપ તપ, અણસણ કરી લહી સગ્ગ | ભવિ૦ || મહાવિદેહે મનુજ થઈ જાશે દશ અપવગ ! ભવિ૦ | ૫ આગમ અમૃત રસ ભર્યો, જે પીએ નરનાર આ ભવિ૦ | રૂપવિજય પદ સંપદા, તે પામે નિરધાર / ભવિ૦ | ૭ |
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૭-પાસે જવું. ત્યારે
સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – 38 હશ્રી ઉપાસકદશાંગ સૂત્રાય નમો નમક સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/aa3e90e2fb0db9c2335688b535a61833b44e6658d24cbeb986533286a587e53a.jpg)
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68