Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૨૧] છä શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રનું પૂજન
પવ્રતધારી ષટુ પદે, લેતા ઉંછાહાર |
યુગપ્રધાન શ્રી જંબૂએ, પૂક્યા અર્થ વિચાર II ટુંક અને ટોડા બિયે રે, મેદિના દોય રૂખ; મેદિ રંગ લાગ્યો - એ દોશી
પડવ્રતધારી મહામુનિ રે, જંબુ જુગપરધાન ! આગમ એ રૂડો સ્વામિ સુધર્માને નમી રે, પૂછે અર્થ નિધાન ! આ૦ મે ૧ / કહે સોહમ જંબૂ સુણો રે, જ્ઞાતા સુયબંધ દોય આ૦ | ઓગણીશ અધ્યયન છે રે, પદ સંખ્યાતાં જોય | આ૦ મે ૨ | મેઘકુમારાદિક મુનિ રે સંયમ ઘોરી સાઘ I આવે છે સાધન સાધી સિદ્ધિનાં રે, પામશે અવ્યાબાધ || આo | ૩ | ઘોર પરિસહ આપતા રે, દપતા સંયમ તેજ છે આ૦ || પાળે પંચાચારને રે, લેવા, શિવવત્ સેજ આo | ૪ | ચરણ કરણ રયણે ભર્યો રે, શ્રત રત્નાકર સાર | આવે છે જિન ઉત્તમ મુખ પદાથી રે, લાહો ચિતૂપ અપાર // આગમ એ રૂડો / ૫ |
–––– –––– -> મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૬- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
૩૪હીં શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમપૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/94fb6b43a793e3cf7afef87f31c15e678d407eb259dc4b5783dd9ea200cfe68b.jpg)
Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68