SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧] છä શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રનું પૂજન પવ્રતધારી ષટુ પદે, લેતા ઉંછાહાર | યુગપ્રધાન શ્રી જંબૂએ, પૂક્યા અર્થ વિચાર II ટુંક અને ટોડા બિયે રે, મેદિના દોય રૂખ; મેદિ રંગ લાગ્યો - એ દોશી પડવ્રતધારી મહામુનિ રે, જંબુ જુગપરધાન ! આગમ એ રૂડો સ્વામિ સુધર્માને નમી રે, પૂછે અર્થ નિધાન ! આ૦ મે ૧ / કહે સોહમ જંબૂ સુણો રે, જ્ઞાતા સુયબંધ દોય આ૦ | ઓગણીશ અધ્યયન છે રે, પદ સંખ્યાતાં જોય | આ૦ મે ૨ | મેઘકુમારાદિક મુનિ રે સંયમ ઘોરી સાઘ I આવે છે સાધન સાધી સિદ્ધિનાં રે, પામશે અવ્યાબાધ || આo | ૩ | ઘોર પરિસહ આપતા રે, દપતા સંયમ તેજ છે આ૦ || પાળે પંચાચારને રે, લેવા, શિવવત્ સેજ આo | ૪ | ચરણ કરણ રયણે ભર્યો રે, શ્રત રત્નાકર સાર | આવે છે જિન ઉત્તમ મુખ પદાથી રે, લાહો ચિતૂપ અપાર // આગમ એ રૂડો / ૫ | –––– –––– -> મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૬- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે ૩૪હીં શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમપૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy