SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] // પાંચમું શ્રીભગવતી અંગસૂત્રનું પૂજન ! પાવન પંચમ અંગમાં, પ્રશ્ન છત્રીસ હજાર ! ગૌતમ ગણધરે પૂછિયા, વીર કહા નિરધાર / ૧ મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે - એ દેશી ! ભવિ તમે પૂજો રે ભગવતી સૂત્રને રે, વિવાહપન્નત્તિ નામ | પંચમ અંગ એ પંચમ ગતિ દીયે રે, ચરણકમલા ગુણ ઠાણ / ભવિ૦ / ૧ / એક સો આડત્રીશ શતકે સોહતું રે, વળી બેંતાલીસ વાર / ઉદેશા ઓગણીશમેં ઉપરે રે, પચ્ચીશ છે નિરધાર / ભવિ૦ / ૨ / સહસ ચોરાશી પદવૃંદ કરી રે, સોહે સૂત્ર ઉદાર // વિવિધ સુરાસુર નર નૃપ મુનિવરે રે, પૂછ્યા પ્રશ્ન પ્રકાર ભવિ૦ / ૩ / પદ્રવ્ય ચરણ કરણ નભ કાલના રે, પજવ ને પરદેશ અતિ નાસ્તિતા સ્વપર વિભાવથી રે, ભાખ્યા અર્થ વિશેષ ભવિ૦ ૪ ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય વળી. રે, ચાર પ્રમાણ વિચાર / લોકાલોક પ્રકાશક જિને કહ્યા રે, પ્રશ્ન છત્રીસ હજાર / ભવિ૦ . પ શ્રદ્ધા ભાસન રમણપણું કરી રે, સાંભળો સૂત્ર ઉદાર ! ત્રિવિધ ભક્તિ કરી પૂજ઼ સૂત્રને રે, મણિ મુક્તાફળ સાર / ભવિ૦ ૬. સોનામહોર સહસ છત્રીશથી રે, સંગ્રામ સોનીએ સાર | રૂપવિજય કહે પૂછ્યું ભગવતી રે, તિમ પૂજ નર નાર | ભવિ૦ . ૭ / – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ-પ-પાસે જવું. ત્યારે - સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે હીં શ્રી ભગવતી અંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમપધરાવો પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy