Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૨૦]
// પાંચમું શ્રીભગવતી અંગસૂત્રનું પૂજન !
પાવન પંચમ અંગમાં, પ્રશ્ન છત્રીસ હજાર ! ગૌતમ ગણધરે પૂછિયા, વીર કહા નિરધાર / ૧
મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે - એ દેશી !
ભવિ તમે પૂજો રે ભગવતી સૂત્રને રે, વિવાહપન્નત્તિ નામ | પંચમ અંગ એ પંચમ ગતિ દીયે રે, ચરણકમલા ગુણ ઠાણ / ભવિ૦ / ૧ / એક સો આડત્રીશ શતકે સોહતું રે, વળી બેંતાલીસ વાર / ઉદેશા ઓગણીશમેં ઉપરે રે, પચ્ચીશ છે નિરધાર / ભવિ૦ / ૨ / સહસ ચોરાશી પદવૃંદ કરી રે, સોહે સૂત્ર ઉદાર // વિવિધ સુરાસુર નર નૃપ મુનિવરે રે, પૂછ્યા પ્રશ્ન પ્રકાર ભવિ૦ / ૩ / પદ્રવ્ય ચરણ કરણ નભ કાલના રે, પજવ ને પરદેશ અતિ નાસ્તિતા સ્વપર વિભાવથી રે, ભાખ્યા અર્થ વિશેષ ભવિ૦ ૪ ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય વળી. રે, ચાર પ્રમાણ વિચાર / લોકાલોક પ્રકાશક જિને કહ્યા રે, પ્રશ્ન છત્રીસ હજાર / ભવિ૦ . પ શ્રદ્ધા ભાસન રમણપણું કરી રે, સાંભળો સૂત્ર ઉદાર ! ત્રિવિધ ભક્તિ કરી પૂજ઼ સૂત્રને રે, મણિ મુક્તાફળ સાર / ભવિ૦ ૬. સોનામહોર સહસ છત્રીશથી રે, સંગ્રામ સોનીએ સાર | રૂપવિજય કહે પૂછ્યું ભગવતી રે, તિમ પૂજ નર નાર | ભવિ૦ . ૭ /
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ-પ-પાસે જવું. ત્યારે - સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
હીં શ્રી ભગવતી અંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમપધરાવો પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9373f01c349d351e2253137af57ae1690e4654d4546a5c686de5d3befb216513.jpg)
Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68