Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ [૧૯] ચોથું શ્રીસમવાયાંગસૂત્રનું પૂજના, શત સમવાય વખાણીયા, ચઢતા ચોથે અંગ પૂજો ધ્યાઓ એહને, ભાવ થકી ઘરી રંગી ૧ ઢાળ - સાંભળ રે તું સજની મહારી, રજની કિહાં રમી આવી આતમ સત્તા શુદ્ધ પ્રકાશી, અવિનાશી અવિકારી જી | ત્રિશલાનંદન ત્રિગડે બેસી, વાણી કહી હિતકારી | શ્રુતપદ જપીએ જી, ભવભવ સંચિત પાપ દૂરે ખપીએ જી જીવાજીવ સુરાસુર નર તિરિ, નારય પમુહા ભાવા જી | ભુવણો - ગાતણ વેણ ઈદ્રી, ભાખ્યા વિવિહ સહાવા / શ્રુત૦ / ૨ // કુલગિરિ જિનવર ભૂધર હલઘર, ચક્રી ભરતના ઈશ જી. એ સમવાય વખાણ્યા સઘળા, ગણધર ને જગદીશ | શ્રત . ૩ / એક લાખને સહસ ચુઆલીશ, પદ એ શ્રુતના કહીયે જી સંખ્યાતે વરણે કરી ભરીયો, અરથ અનંતા લહીએ . શ્રત | ૪ | શ્રુતપદ ભણજો શ્રુતપદ ગણજો, શ્રુતપદ ગાવો વ્યાવોજી | ગુરુ મુખ પદ્મથી અર્થ વચન સુણી, રૂપવિજય પદ પાવો . શ્રુત૦ પ –––––––– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ-૪-પાસે જવું. ત્યારે - સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે ૩૪હીં શ્રી સમવાયાંગ સૂત્રાય નમોનમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68