Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ [૧૭] બીજુ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રનું પૂજન પ્રથમ પૂજનમાં જણાવ્યા મુજબ અષ્ટપ્રકારી પૂજનના થાળ વગેરે લઈ ઊભા રહેવું. સમકિત દર્શન શુદ્ધતા, કારક બીજું અંગ | પૂજો ધ્યાઓ ભવિજના, ઝીલો જ્ઞાન તરંગ | [ગોવાછરૂઆં ચારતો આહિરનો અવતાર, રૂડું ગોકળિયું - એ દેશી] બીજું અંગ આરાધીયે, સૂયગડાંગ જેહનું નામ છે આગમ એ રૂડો છે સુઅખંઘ દોય સોહામણા, સોહે અતિ અભિરામ // આ છે ૧ / સ્યાદ્વાદ વાણી ભર્યા અજઝયણાં વેવીશઆo || સ્વપર સમયની વારતા, ભાખી શ્રી જગદીશ ! આ૦ મે ૨ છે. કુપાવયણી દાખિયા, ત્રણશે ત્રેસઠ ભેદ એ આવે છે છંડી એ મૃત ગ્રહો, સમકિત આત્મ અભેદ છે આo I ૩ II. આદ્રકુમાર મુનિપરે, નિર્મળ કરજો ચિત્ત એ આવે છે ત્રિકરણ યોગ સમારીને, પૂજજો આગમ નિત્ય આo | ૪ | જ્ઞાને શાતા શેયનો, જાણે સ્વપર સ્વભાવ છે આo i જિન ઉત્તમ મુખ પાની, વાણીયે તજાય વિભાવ ! આ છે ૫ II મધુર સ્વરે ઉપરની પૂજા ભાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ-૨-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે - ૩૪હીં શ્રી સૂત્રકૃતાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68