________________
[૧૬] (૯) આભુષણ પૂજા રાગ - જિના યહૉ મરના આભુષણ કહીએ તેને શોભાવે છે શરીર
આગમથી આતમ દીપે પામે ભવજલ તીર 35 શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય
શ્રીમતે જિન આગમાયા આભુષણં યજામહે સ્વાહા૨૭-ડંકા રૂપ થાળી વગાડી યંત્ર તથા આગમ ઉપર આભુષણ / રૂપાનાણું કે રોકડ રકમ ચઢાવવી આ રીતે પરમ પવિત્રજિન-આગમનું અષ્ટપ્રકારી પૂજન
દરેક પૂજાને અંતે કરતા જવું.
( જો સમય ન હોય તો ઉપરના દુહાને બદલે
અહીં આપેલ મંત્રો બોલી પૂજન કરવું.
(૧) ૩% હીં શ્રી આચારાંગ સૂત્રાય જલંયજામહે સ્વાહા (૨) ૐ હ્રીં શ્રી આચારાંગ સૂત્રાય ચંદન યજામહે સ્વાહા
૩૦ શ્રીં શ્રી આચારાંગ સૂત્રાય પુષ્પયજામહે સ્વાહા (૪) 8 હીં શ્રી આચારાંગ સૂત્રાય ધૂપં યજામહે સ્વાહા
ૐ હ્રીં શ્રી આચારાંગ સૂત્રાય દીપ યજામહે સ્વાહા (૬) ૩૪ હ્રીં શ્રી આચારાંગ સૂત્રાય અક્ષતં યજામહે સ્વાહા
ૐ હ્રીં શ્રી આચારાંગ સૂત્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા
36 હીં શ્રી આચારાંગ સૂત્રાય ફલં યજામહે સ્વાહા (૯) ૐ હ્રીં શ્રી આચારાંગ સૂત્રાય આભુષણં યજામહે સ્વાહા
(૮)
– આ રીતે એક -એક મંત્ર બોલી ડંકો વગાડીપૂજન કરતા જવું. - જ્યારે જે સ્ત્રનું પૂજન ચાલતું હોય ત્યારે તે સૂત્રનું નામ બોલવું જેમકે “સૂત્રકૃતાંગ”, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે
અહીં જણાવેલી વિધિ મુજબ ક્રમશઃ એક એક આગમનું પૂજન કરતા જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org