Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ [૩] ૪૫ દીવા માટે - કાચના ગ્લાસ અથવા ત્રાંબાના કોળીયા તૈયાર કરવા. જો ત્રાંબાના કોળીયા હોય તો લાંબી વાટ ઘી વાળી કરીને મુકવી અને જો કાચના ગ્લાસ હોય તો તેમાં ઘી નાખી - બોયા મૂકીને તૈયાર કરવા. (ગ્લાસમાં પણ રંગીન પાણી નાંખીને તૈયાર કરી શકાય. જેમકે પહેલો ગ્લાસ અડધો સફેદ પાણીથી ભરો, બીજે લાલ. ત્રીજો પીળો. ચોથો લીલો. પાંચમો કાળો એ રીતે ક્રમમાં રંગીન પાણીથી અડધા ગ્લાસ ભરી દેવા પછી ઉપર ગરમ કરેલું ઘી રેડવું.) વાસક્ષેપ-વાસક્ષેપ સુગંધી દ્રવ્યોથી યુક્ત કરીને શુભ મુહૂર્ત વર્ધમાન વિદ્યાથી અભિમંત્રીત કરવો. ત્યારપછી તેની સમક્ષ ધેનુ, પંચપરમેષ્ઠી, સૌભાગ્ય, અંજલી, ગરૂડ, એ પાંચ મુદ્દા કરી, બધો જ વાસક્ષેપ ધેનું મુદ્દામાંથી પસાર કરવો. સ્થાપના • ત્રીગડામાં પરમાત્માની પ્રતિમા પધરાવી (બંને દીવસે) સ્નાત્ર ભણાવવું અને પરનાળીયા બાજોઠમાં યંત્ર સ્થાપન કરવું તથા શ્રી ગણધર પ્રતિમાજી પધરાવવા તેમજ, સ્નાત્ર જળ તૈયાર કરી, ગોળી સ્થાપન કરવું. પૂર્વતૈયારી- વાસક્ષેપ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, સવારૂપીયા વગેરે અલગ અલગ થાળમાં ગોઠવીને મૂકી રાખવા. નાત્ર જળના કળશ ભરી રાખવા. (પૂજનસામગ્રી) આગમછોડ - ૫ છોડ, (૪૫ - પુંઠીયા, ૪૫ - ચંદરવા, ૪૫-તોરણ, ૪૫-રૂમાલ, ૪૫ નેઈમ પ્લેટ) ૪૫ આગમનો મોટો છોડ, છોડ પાછળ બાંધવાનું કપડું કે મંડપ ટેબલ ગોઠવણી - ૪૫ છોડ નીચે આગમ તથા પૂજન સામગ્રી સારી રીતે રહી શકે તેવા ટેબલો, ટેબલ ક્લોથ, ૧૦-સાડી, ટેબલ બાંધવાની દોરી વગેરે પરચુરણ - સેફ્ટીપીન-મોટી ૩૦૦ નંગ, નાની ૨૦૦ નંગ, દોરી-૪૦૦ મીટર, ધોબા ખીલી ૨૦૦ ગ્રામ - ૨ ઈંચ લાંબી, નાની પાતળી ખીલી - ૨૦૦ ગ્રામ, કાતર, ચપુ, નાડાછેડી-૩ દડા, નેપકીન - ૨ વાસણ - ૫ થાળી, ૪૫ - ડીશ, મોટા થાળા-૧૦, જર્મન સીલ્વરની થાળી મોટી - ૧૫, નાની થાળી -૨૫, વાટકી - નાની ૨૦, વાટકા - મોટા ૧૦, ડોલ-૪, કુંડી-૩, ગોળી-૧, કળશ-૬, મંગળ કળશ-૧, સાદો કુંભ-૧. દેરાસરનો સામાન - ત્રીગડું ચંદરવો, પુંઠીયું, તોરણ, બાજોઠ સાદો, પરનાળીયોબાજોઠ અથવા નાળચાવાળો થાળ, પરમાત્માની પ્રતિમાજી, ગણધર પ્રતિમાજી, બે મોટી દીવી, કાચના ગ્લાસવાળું ફાનસ, ચામર, પંખો, દર્પણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68