________________
છે
-નીચે
[૯] ૯. વિદનવિનાશનાર્થે છોટિકાન્યાસઃજમણા હાથનો અંગૂઠો તર્જની આંગળીના અગ્ર ભાગ સાથે જોડી તે વચ્ચે સુગંધી વાસક્ષેપ ધારણ કરી તે તે દિશામાં ઉછાળવો. (૧) અ
-પૂર્વમાં (૨) ઈ ઈ - દક્ષિણમાં (૩) ઉ * ઊ - પશ્ચિમમાં
- ઉત્તરમાં (પ) ઓ ઔ - ઉપર (૬) અં અઃ
૧૦. ક્ષેત્રપાળ પૂજન:35 #ાં લીં લક્ષઃ અત્રસ્થ ક્ષેત્રપાલાય સ્વાહા - માંડલામાં બનાવેલ દેરી પર લીલુ શ્રીફળ સ્થાપન કરી તે ઉપર લાલ ગુલાબનું પુષ્પ ચઢાવવું. યંત્રમાં દેરી ઉપર કેસરના છાંટણા કરવા.
૧૧. પીઠ સ્થાપના પરનાળીયા બાજોઠ ઉપર જ્યાં ૪૫ આગમ યંત્રની સ્થાપના કરેલી હોય ત્યાં બાજોઠને સ્પર્શ કરી નીચેનો મંત્ર બોલવો. ૩૦ ઐ હ્રીં શ્રી આગમપુરુષ અત્ર પીઠ તિષ્ઠ તિષ્ઠ સ્વાહા
૧૨. યંત્ર સ્થાપના યંત્ર ઉપર બે હાથ રાખીને આ રીતે સ્થાપના કરવી. (૧) ૐ ઐ હ્રીં શ્રી દ્વાદશાડી ગણિપિટકાય નમક સ્વાહા (૨) ૐ ઐ હ્રીં શ્રી આગમપુરુષાય નમઃ સ્વાહા (૩) ૐ ઐ હ્રીં શ્રી પ્રવચનદેવતાયે નમઃસ્વાહા
૧૩. મુદ્રાપંચક આહ્વાન મુદ્રા - ટ્ટાર બેસી બંને હાથની હથેલીઓ છાતી પાસે ચતી રાખી
બંને અંગૂઠાને ચોથી આંગળી ના મૂલભાગમાં મૂકી
આમંત્રણપૂર્વક બહુમાનપૂર્વક દેવને પધારવાની વિનંતી. સ્થાપન મુદ્રા - તે પછી તેજ સ્થિતિમાં બંને હથેળીઓ ઊંધી કરી
પૂજનયંત્રમાં બહુમાનપૂર્વક બિરાજમાન કરવાની સ્થાપના
કરવાની વિધિ કરવી. સંનિધાન મુદ્રા - પધારેલ દેવને હાર્દિક ભક્તિભાવથી નિકટતાદર્શક
સંનિધાન મુદ્રા એ મૂઠી ઊભી રાખી અંગૂઠો બહાર રાખવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org