Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૧૨]. (૧) પ્રથમ શ્રી આચારાંગ સૂત્ર પૂજન ગાયકવૃંદ કે સંગીતકારે મધુર રાગમાં પહેલા નીચે આપેલી પૂજા ભણાવવી.
ભવિક જીવ હિતકારિણી, સ્યાદ્વાદ જસ વાણી II તે પરમાતમ પ્રણમિયે વિમલ અનંત ગણ ખાણી ૧૫ જિનમુખ પાદ્રહ થકી, પ્રગટી ત્રિપદી ગંગ છે
મુનિ માહન ઝીલે સદા, અર્થ પીયે ગ્રહી ચંગ આરા મિથ્યા તમ ભર ટાળવા, જિનવર અભિનવ સૂર છે. તસ ગોભર શ્રત પૂજીને, પામો સમક્તિ નૂર ૩ જિનવર જિન આગમતણી, પૂજા કરે ઘરી ભાવ છે. તે ભવિયણ ભવજળ તરી, પામે શુદ્ધ સ્વભાવ //૪ તિગ પણ અડ નવ ભેદથી, સત્તર એકવીસ ભેદ છે. અષ્ટોત્તરી પૂજા કરી, ટાળો ભવિ ભવખેદ પા અષ્ટ પ્રકારે પૂજીયે, જિન આગમ ધરી ભાવ છે. અષ્ટમ ગતિને પામવા, જ્ઞાન છે અભિનવ દાવ Hiદા વાસ વસુ અક્ષત કુસુમ, ધૂપ દીપ મનોહાર | નૈવેદ્ય ફળ પૂજા કરી, પામો ભવિ ભવ પાર પેશા તીર્થપતિ નમે તીર્થને, તીર્થ તે દ્વાદશ અંગ છે તે સેવી જિન પદ લહે, શ્રી જયંત નૃપ ચંગ ટા
/ ઢાળ પહેલી નીલુડી રાયણ તરતળે રે, સુણો સુંદરી-એ દેશી !
વર્તમાન ગુણ આગરૂ, અરિહંતાજી ના વર્તમાન જિનભાણા ભગવંતાજી! મહસેન વનમાં સમોસર્યા છેઅત્રે ! ચઉવિહ સુર મંડાણ ભo ||૧|| માધવ શુદિ એકાદશી છે અo . પ્રથમ યામે ગુણધામ | ભo | ત્રિપદીયે અર્થ પ્રકાશિયો છે અને ગણિ રચે સૂત્રે તે ઠામ / ભ૦ રા. આચારાંગે વખાણીયા છે અ૦ સુઅબંધ દોય તે ખાસ / ભ૦ | પણવીશ અજઝયણાં ભલાં છે અ૦ | કરે અનાણનો નાસ | ભo all અઢાર સહસ્ત્ર પદ ભર્યું છે અ૦ + અર્થ અનંત ભંડાર | ભ૦ || નિશ્ચય નાણ ચરણ ભર્યું છે અo || પૂજી લો ભવપાર | ભo Iો. જિન ઉત્તમ મુખ પડાની . અ૦ | વાણી અમૃત ખાણ ! ભ૦ || રૂપવિજય કહે પૂજતાં / અ૦ લહીએ શિવપુર ઠાણ | ભ૦ પાાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68