Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra te www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવેમ્બ૨/૮૧ શિક j આવેલી છે એના અથ એવા તારવી શકાય કે સિન્ધુ સભ્યતાના દરેક ભાસ પાતાના ધંધાને લગતી મુદ્રા રાખતા હતા. આમાંની કેટલીટ મુદ્રાએ તે પેઢી સુધી વપરાઈ હતી. એથી એમાં વ્યક્તિવાચક નામને બદલે બિરુદ કે ધધાનુ` નામ જ આપેલ હશે. જે સિન્ધુ મુદ્રા પ્રમાણમાં મોટી છે એમાં જ ચિત્રાદિ મૂર્તિવિધાનાત્મક સત્તાએ સ્પષ્ટપણે આપી છે. એવી મુદ્રા મહત્ત્વના માસેની કે સંસ્થાઓની હરો; (૧૦) મુદ્રા જ્યાંથી મળી આવેલ હાવ એ મકાન જે ધધાદારીતુ હોય એના આધારે પશુ મુદ્રાલેખના વિષય નક્કી થઈ શકે; (૧૧) અભિલેખાના લખાણની શબ્દોમાં ગોઠવણી કરીએ છીએ ત્યારે એમાંથી વિવિધ વાકયાંશા મને છે; (૧૨) સિન્ધુલિપિના કેટલાક ચોક્કસ વર્ગોના, લેખમાં આવતાં એમના સ્થાન ઉપરથી, અર્થ તારવી શકાય. જેમકે U” આ ત્રણ લગભગ, શબ્દોને અ ંતે, ડામી બાજુએ છેડે, લગભગ ૧૨૦૦ વખત આવે છે. મોટા ભાગના વિદ્વાના એને છઠ્ઠી વિભકિતને પ્રત્યય માને છે. એના ચોક્કસ અટન માટે ખૂબ વિવાદ છે. એ રીતે 4 આ વર્ષોં કે સ ંતને પણુ વિદ્વાના વ્યાકરણતત્ત્વના સ ંકેત માને છે. પણ એના પછી યે, ડાબી બાજુએ, વધુ અક્ષરા આવે તો પાતે શબ્દ પણ ાની જતા હોય છે ! (૧૩) ઉપર મુજબ વી કર્ણ કરવા માત્રથી, ચિત્રા કે ધ્વનિમૂલ્યેાની મદદ વિના જ, સિન્ધુલિપિના વર્ષોંના અન્યોન્ય સાથેના સંબધાના આધારે, ચૈાસ તારણા નીકળી શકે, આવાં તારાણાને પછી ચિત્રાની મદદથી નિશ્ચિત કરી શકાય. જેમકે, પ્રાચીન લિપિએમાં કોઈ પણ ચિત્ર એક વિચાર-બીજ રૂપે કે લખાણ જોડે ઘનિષ્ઠ રૂપે સંકળાયેલ વિષય રૂપે આપવામાં આવતાં હાય છે. દા. ત. આ સંજ્ઞા ‘ માનવ ’ના અર્થમાં વપરાયેલી હશે; (૧૪) દ્રાવિડી ભાષાઓમાં માનવ' માટે બહાળેા વપરાતા શબ્દ છે : માણ કે આળ’ અથ' છે. ‘સેવક.’ આથી, સિન્ધુલિપિમાં =U= આ સકેત શબ્દને છેડે ( ડાબી બાજુએ ) ન આવતે હોય તે મેના અથ ‘ મહુત ’ કે ‘ મંદિર' થઈ શકે; (૧૫): સિન્ધુલિપિના વિકાસના તબક્કા અંગે આપણે ખાસ કશું જાગુતા નથી; (૧૬) જગતની પ્રાચીન લિપિએએ અન્યાન્યમાંથી વી, સત્તા કે સર્કતા લીધા છે એમ ન માનીએ તે પણ એ સમાનતા ચકાસવાથી અ--સ ંકેત મળે. અર્થાન્તર સૂચધવાનું સરળ હશે. આ રીતે સિન્ધુ લખાણાના અથ ખેસાડી શકીએ તા ભાષાના સંકેત મળવાનો સંભવ ખરા. હકીકતમાં ભાષા નક્કી થયા બાદ જ લિપિના સાચા ઉડ્ડેલ સભવી શકે; (૧૭) સિન્ધુલિપિમાં મર્યાદિત સંખ્યામાં પ્રત્યયેા છે. પૂર્વાંગા નથી. ભારતમાં ઈ.સ.પૂર્વે ૧૦૦૦ આસપાસ આવી ભાષા હતી. હાલમાં દ્રાવિડી વગની ભાષા આ પ્રકારની છે; (૧૮) સિન્ધુસભ્યતાનું મૂળ સુમેરિયામાં નથી, સ્થાનિક પૂર્વ સિન્ધુસભ્યતામાંથી એ વિકાસ થયા છે. તેનાં મૂળ દ્રાવિડી ભાષા જોડે સકળાયેલાં છે, વૈશ્વિક ભાષાને મહદંશે અસર કરનાર પ્રાગ્-માય ભાષાના પુરાવા માત્ર પ્રાયિડી ભાષાઓમાંથી મળે છે જે સ્પષ્ટપણું બતાવે છે કે ઈ.સ.પૂર્વે ૨૦૦૦ ના ઉત્તરાધ પહેલાં, પંજાબ પ્રદેશમાં દ્રાવિડીય ભાષાઓની મેલબાલા હતી, સિન્ધુસભ્યતાનું સુમેરિયન નામ છે મે-લુ-૪. પાલીમાં અને સસ્કૃતમાં એ ક્રમશ: મિલપ્પ ' અને ‘ મ્લેચ્છ' થાય, આ ઉપરથી ઉપર્યુક્ત માન્યતાને ટેકા મળે છે; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90