Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ધરી ૮૧ પ્રવેશ્યાં હર્ષથી બંને હેઠાણ પુરમાં અમે, રસ્તાઓ જેહના સર્વે જતા ઉત્તર-દક્ષિણે; ગલી બીજી બધી નાની કાપતી કાટકણમાં, આ રીતે ગામની સારી હતી સુંદર ભેજના-૨૬ નાનાં-મોટાં ગૃહે સર્વે, બાંધ્યાંતાં યોગ્ય માપમાં, અંગ્રેજી પદ્ધતિ જેવી, બાંધણીની હતી લા; મુખભાગ બધા સાદા, જણાતા શુષ્કસા હતા, ગમે જે આધુનિકોને, હતી કે એવી શુષ્કતા-૨૭ પરંતુ સ્વછતાને તે સ્તર ઊંચો બહુ હતું, ગામનાં સર્વ માર્ગોમાં છવાઈ બંધ મોરીઓ; હતાના દિલ્હીની જેમ ખાડા પાણી ભર્યા કયહીં, નિસાસા નાખતા લેક વર્ષોમાં તે જ્યહીં-તહીં-૨૮ વિશાળ ઘર દેખાયું સખીના પરિવારનું. ગામના અગ્નિ ખૂણામાં વસેલા વાસમાં હતું; નહતી પિટની ચિંતા ગૃહ એમ બતાવતું, મારામાં, કહું સાચું તે, ઈર્ષો–-ભાવ જગાડતું-૨૯ હગીત બેલી સખી કે “અહીં રહું છું હું બહેન પિત્રાઈ સાથે માત-પિતા તે દક્ષિણમાં છે બહુ અહીંથી દૂર ગયાં; માફ કર મને યાદ ન રતું પુરતણું એ પૂરું નામ, એક નદીના મુખ પાસે છે એ વસેલું એટલું યાદ-૩૦ આવ્યા'તા અહીં ગઈ વેળાએ જ્યારે પિતાજી એ પુરથી, કરી પ્રશંસા વાત કરતા વહાણનીને કુરાની; વાતેથી શું ? લાવ્યા'તા એ ચીજો મઝાની નવી-નવી,” બોલી, હરખાતી, થોભીને વેણીમાંથી સૂચિ ખેંચી-૩૧ સૂચિ બતાવી ફરી બોલી કે “ફરે પિતાજી દેશ-વિદેશ વ્યાપાર અથે કરતા રે'તા બ્રમણ સમુદ્ર પશ્ચિમ કે; લઈ જાય છે વસ્ત્રો તેઓ અને સુગંધી વસ્તુ ઘણી, બદલામાં લાવે રત્નો ને સામગ્રી શુંગાર તણી – ૨ અનુ૫ ખેતરવા હતાં ચાલ્યાં વાતને રસ લૂંટતાં, પહોંચ્યાં ગૃહની પાસે પિત્રાઈ ભગિની તણું; સખીને આવતી જોઈ પૂછડી પટ્પટાવતે, શ્વાન, પદો પહેરે સ્વાગતાર્થે કુદી પડયે-૩૩ ઈન્દ્રવજી ડોકાઈ કોઈ મુખ બારીમાંથી વઘુ : “અરે એ કયમ આજ જરદી, પાછી ફરી તું, વીતી ઠીક રાત્રી ક” છોડી દીધી ત્યહી વાત અધીર -૩૪ અનુષ્ણુપ શર–સંધાન શી દૃષ્ટિ ફેંકી મારી પરે અને, ગાલ ચ્યા લાલ લજજાથી ત્વરાથી બહાર નીકળી; ‘હશે તે બહેન, વિચાર્યું : પિત્રાઈ સખીની નક્કી, મળ્યાં અમે અને એની ધનુષી ભમરો ઢળી –૩૫ ગૃહનો સર્વ શૃંગાર ભગિનીએ કર્યો હતો, ખડે બે-ચારના કિડુ હતા ત્રીસેક જેટલા; હતી જન્મેલી એ બંને ભાગ્યને લઈ સાથમાં, ઘડવું ભાગ્યને 'તું ઘડતું ભાગ્ય એમને –૩૬ અવ્યક્ત ભાવના સવે પિત્રાઈ ભગિની તણી, થતી'તી વ્યક્ત આચારે ગૃહમાં, સર્વ કે” તણા; ઉપેક્ષા ભાવથી કિંતુ હતું આ જોડલું દુઃખી કરે ચીં-ચી સદા બંને બિચારાં શુક-સારિકા,-૩૭ કહ્યું મારી સખીને, જે ચિંતા કાંઈ ન સેવતી, યાદી દેતાં ભગિનીએ “પૂજાથે જવું આપણે _આજે છે ધર્મનું પર્વ તહેવાર શ્રેષ્ઠ વર્ષના, અરે, ભૂલી ધર્મ જેડે તને ના નાન-સૂતક.”-૩૮ ધર્મિષ્ઠા ભગિની મારી સ્નાન ખાતર સ્નાન હું આવીશ કરવા સાથે સ્નાન તે ગમતું મને; પરંતુ સ્નાનની પહેલાં પેટ-પૂજા જરા કરી લઈએ તો કહે કેમ, વેળા શું એની ના થઈ ?”-૩૮ પડી ભેઠી ભગિની, ને છતાં યે શાંત ભાવથી, સંબંધી મુજને બેલી (કરવા માત્ર સ્પષ્ટતા): “શેતાન છોકરી આ છે, અતિથિ ! કરજો ક્ષમા ! અસમ્બહ, અધામિક વાતમાં મસ્ત રે' સદા.”-૪૦ શિરાવ્યાં શેર-શી બંને સ્વાદિષ્ટ તાજી વાનીઓ, પૂજા પહેલાં ન ખાનારી બહેને ચાખ્યું એ નહિ; દેવ–પૂજા કરી પહેલાં પેટ-પૂજા પછી કરો', ધર્મની આવી આજ્ઞા શું હશે સત્ય સનાતન ?-૪૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90