Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ડિસેમ્બર/૮૧ પાંચક વિશેષ સ્થળા આવેલાં છે એ સૂચક્ર છે. ભાવનગર જિલ્લામાં પણ લગભગ ૪૬ ફિ'ખા નોંધાયા છે. પૂર્વ-પશ્ચિમે ૨૦૫ મીટર લંબાઈ અને ઉત્તર દક્ષિણે ૧૨૫ મીટર પહોળાઈ ધરાવતા એરિયા ટિખાની ઊ'ચાઈ એક મીટરથી વધુ નથી, અ ંતિમ અનેક વર્ષોથી એના પર ખેતી થાય છે, એના માલિક છે : દરબાર શ્રી હરદેવસિંહ ગોહેલ, એમણે બહુ જ ઉદારતાપૂર્વક ખાદકામ કરવાની સંમતિ આપી છે એ ખાસ નોંધનીય છે. ટિંબા નજીક એક વાંકળા નહેરિયું/નાળુ' આવેલ છે. ઓછા વિસ્તારને કારણે આ ટિખા પર નાના પાયા પર્ પર ંતુ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે ઉતન કરીતે, હરપ્પીય લેઇકોની રહેણીકરણી અને ખારાઢની દેવા તથા તત્કાલીન વાતાવરણુ, પર્યાવરણ અને પરિવેશ આદિ બાબતાને વધુ ઊંડાણુથી સમજવાનું સરળ ચઈ પડે એમ જણાતાં ખેદકામ માટે એની પસ ંદગી કરવામાં આવી છે. ખોદકામ થરથર કરવામાં આવશે. તેમ છતાં થરમાંથી ઠીકરાં અને પુરાવશેષો વીણી લઈને માટી ફેંકી દેવામાં નહિ આવે. એતે ખલે એને ચારણાથી ચાળીને અને વિશિષ્ટ પદ્ધતિથી પાણીમાં તારવીને એમાંથી મળતા ઝીણામાંઝીણા પરિવેશીય અવશેષોનું વૈજ્ઞાનિક અધ્યયન કરવામાં આવશે. તા. ૧૮-૧૨-૮૧ શુક્રવારે સવારે ૯-૦૦ કલાકે આ ઉત્ખનન કાર્યની શુભ શરૂઆત ગઢડા–વામીના ના નગરપતિ શ્રી ખાચરના શુભ હસ્તે કરવામાં આવી. નજીકનાં ચિરાડા અને ગઢાળી ગામની પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકા અને વિદ્યાર્થીઓએ ઉદ્ઘાટન—વિધિમાં હાજરી આપી હતી, વિદ્યાર્થી ભાઈ-બહેનેાએ જ્યારે જાણ્યું" કે તેમના ગામના પાદરમાં જ સિન્ધુખીણની સભ્યતા ધરાવતા અવશેષો છે ત્યારે એમને સુખદ આશ્ચય થયું હતુ, ઉત્ખનન ાયના શુભાર ભ કરાવતાં પહેલાં પુરાતત્વ નિયામકશ્રી ઋત્રિએ વૈદિક મંત્રાથી શાંતિ પાઠ કરીને ખેતરમાં જેનુ સ્થાપન છે તે રામભક્ત શ્રી હનુમાનની, પુરાતત્ત્વવિદોના દેવ શ્રી વરાહની અને ખેાદકામનાં એજારાની, અમેરિકી વિદ્વાન પાસ્હેલ પાસે લઘુ પૂજા કરાવીને હાજર રહેલા ગ્રામજના તેમજ વિદ્યાથી ઓને આ ખાદકામનું મહત્ત્વ સમજાવ્યું હતું . એ ખાસ નોંધનીય છે કે ચારેય અમેરિકી વિદ્યાને આ શિબિરમાં સમૂહજીવન ગાળે છે; એટલું જ નહિ પરંતુ, 'શેાધનકાર્ય ચાલશે ત્યાંસુધી રાજ્ય પુરાતત્ત્વખાતાના નિષ્ણાતાની સાથે સહિયારે સાર્ડ સા ટકા શાકાહારી ભેજન લેશે, ઈંડા પણું નહિ ખાય. ગુજરાતમાં રાજ્ય પુરાતત્વખાતા ઉપરાંત વડાદર,ની મ. સ. યુનિવર્સિટી અને પૂનાની ડેકન કૉલેજના પુરાતત્ત્વ વિભાગ તરફથી પશુ અંતિમ ત્રીસેક વર્ષોથી, સ્વતંત્ર કે સયુક્ત રીતે પુરાતત્ત્વીય ખાદકામા હાથ ધરાય છે. પર ંતુ અમેરિકી વિદ્વાનો અને રાજ્યપુરાતત્ત્વખાતાના સંયુક્ત ઉપક્રમે આ સર્વ પ્રથમ ઢાક્રમ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90