Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૧ ૮. ફિનલેન્ડના વિદ્વાન શ્રી પર પિલાએ કોમ્યુટરની મદદથી સિલ્યુલિપિના દરો પદમાં આવતા અક્ષરને કમ બતાવતો કે, પદાક્ષરોષ (અંગ્રેજી: Concordance) તૈયાર કર્યો છે. એમની ધારણાઓને સાર નીચે મુજબ છે : (૧) જ્ઞાત અભિલેખોની સંખ્યા ૩૦૦૦ જેટલી છે, એમાં એકાક્ષરીને ગણ્યા નથી, દરેક અભિલેખમાં આવતા વર્ણ (સંજ્ઞા કે સંકેત)ની સરેરાશ સંખ્યા પાંચની છે. લાંબે પાક ધરાવતા ૧૪૦૦ અભિલેખે છે, એમાં ૧૭ વર્ણ ત્રણ પંક્તિઓમાં વહેંચાયેલા છે; (૨) કોઈ જ લેખ બે ભાષામાં નથી. (જુઓ નીચે આંક-૨૨). (૩) દ્વિભાષી અભિલેખેના અભાવની પૂર્તિ અન્ય બે બાબતથી કરી છે : (ક) ચક્કસ સંજ્ઞા સાથે આવતી અન્ય બાબતે સાથે એ સંજ્ઞાને સંબંધ, અને (ખ) પુરાવશેષ, નૃવંશશાસ્ત્રના સિદ્ધતિ અને ઉત્તરવત રીત-રિવાજોના સંદર્ભમાં અતિવાસિક સંબંધ (૪) કેટલાક વિદ્વાને મેસોપોટેમિયાની લિપિઓની ઉકેલ પદ્ધતિને આધાર લઈ સિધુલિપિની કેટલીક જુદી જુદી સંજ્ઞાઓને એક જ ધ્વનિમૂલ્ય કે કોઈ એક સંજ્ઞાને અનેક વિનિમૂલ્ય સૂચવે છે એ બરાબર નથી, કારણ કે મેસેપિટામિયામાં તે જુદી જુદી ભાષા બોલતા લોકોના આગમનથી ઉચ્ચારભેદ ઉભા થતા હતા, સિલ્યુલિપિમાં છેવટ સુધી સંશા કે એના ઉચ્ચારમાં ફરક પડયો નથી; (૫) લખાણની દિશા મુખ્યત્વે જમણાથી ડાબી બાજુ હવાના અનેક પુરાવા મળ્યા છે. અલબત્ત, બે કે વધુ પંક્તિઓના કેટલાક લેખમાં પ્રથમની પંક્તિ જમણાથી ડાબી તે નીચેની પંકિત ડાબીથી જમણી બાજુ લખાઈ હોય એવા દાખલા પણ મળ્યા છે અને તેમ છતાં, કેટલાક કિસ્સામાં (એક જ પંકિતન લેખ હોવા છતાં) ડાબેથી જમણી બાજુ પણ વાંચવું પડે છે ! જ્યારે કેટલાક લેખમાં લખાણની દિશા માટે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. આવી જ અનિશ્ચિતતા અભિલેખના માધ્યમની એકથી વધુ બાજુઓ પર લખાણ કર્યું હેય એવા કિસ્સામાં પણ ખરી જ ! એમણે તૈયાર કરેલા પદાક્ષર કેમકેષમાં આ તમામ પદ્ધી એનું સાધારણીકરણ (જમણીથી ડાબી બાજુ) કરી નાખ્યું છે ! ' (૬) મૂળ અભિલેખેના લખાણની પંકિતમાં આવતા એકથી વધુ શબ્દો એકબીજાથી છૂટા પાડેલા ન હાઈ એમણે પણ છૂટા પાડથી નય; કારણ કે અમુક સંજ્ઞા શબ્દ-સંજ્ઞા છે કે વ્યાકરણ જેવી એ હાલની તકે સર્વસંમત રીતે નક્કી થઈ શકે એમ નથી; (૭) સંયુકતાક્ષર જણાતી સંશા (વર્ણ)નું કેપ્યુટરની મદદથી વિવિધ રૂપાંતરક્ષમ્ય વગીકરણ કરવામાં આવ્યું છે જેથી વનિમૂલ્ય સરળતાથી સમજી શકાય. આમ કરવામાં અન્ય પ્રાચીન લિપિઓને આધાર લીધે છે. (૮) મુદ્રા ઉપરના લેખે સર્વત્ર અને સદા એક સરખા જ હોય છે. આવાં સુમેરિયન લખાને સાંસ્કૃતિક સન્દર્ભ સિધુ સભ્યતાની મુદ્રાઓને લગભગ મળતા આવે છે. વળી મેસેપિટામિયામાંથી મળેલ સિન્ડ લિપિવાળી મુદ્રા પણ બતાવે છે કે સિધુ સભ્યતા ધારકોને સુમેરિયન સાથે રસધા સબધે હતા; મેરિયન મદ્રાઓને ૨/૩ મો ભાગ માલિકી બતાવે છે. મતલબ કે મુકાદમ, વેપારી, ન્યાયાધીશ, પાહી, વાળંદ, બી, સલાટ, ધાવદામના કારીગર, રસોયા, સંગીતકાર વગેરેના નામની એ મુદ્રાઓ છે. આવી રીતે, મેહન-જો-દડેના તમામ માર્ગ અને મકાનમાંથી મુદ્રાઓ મળી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90