Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra કુર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૧ પથિક (૩૪) શ્રી એસ. આર. રાવ વિવિધ સ ંકેતેને ગમે એવા અથ અને ધ્વનિમૂય આપીને વ્યક્તિવાચક નામ અને બિરુદ વાંચે છે ! એમણે કાલ્પનિક રાજાઓનાં નામ પણ વાંચ્યાં છે ! અત્રિ અને ભગ જેવા ઋગ્વેદિક ઋષિઓનાં નામ પણ વાંચ્યાં છે! જેમાંથી સસ અને ડ્ડ જેવા ઋષિએ તેા વેદમાં મળતા યે નથી ! શ્રી રાવના તારી કલ્પનાપ્રધાન પરવાના ઉપર આધારિત છે, વૈજ્ઞાનિક નિયમો ઉપર નહિ ! (૩૫) સેાવિયેટ અને ફિનિશ વિદ્વાનોએ દશ વર્ષ સુધી કમ્પ્યુટર ઉપર મહેનત કરી પરંતુ એમના આધાર જેમાં ૨૦ જેટલી ભાષાઓ અને ખેલીઓના સમાવેશ થાય છે એવા દ્રાવિડીય વ્યુત્પત્તિ શબ્દકા પર હતા. પરિણામે એમનાં કાઈ પણ્ તારો સ્વીકારવાપાત્ર નથી; અજ્ઞાતલિપિમાં લખાયેલી અજ્ઞાત ભાષા માનવ જ ઉકેલી શકે, યંત્ર નહિ ! (૩૬) સિન્ધુલિપિ ઉકેલનારાઓની ગૂંચવનારી ધારણા અને દંતકથાત્મક અને દિ ખામીઓએ સિન્ધુલિપિ અને એની ભાષાને સમજવાની સાચી યુક્તિથી જગતને દૂર રાખ્યુ છે, (૩૭) સિન્ધુલિપિમાં વિરામ-ચિહ્નો, પૂર્ણ વિરામ કે વાકયાતે આવવુ જોઈતુ કોઈપણ ચિહ્ન નથી કારણ કે, એમાં કાઈ પૂણું વાકય નથી; (૩૮) ગાયત્રી, અનુષ્ટુશ્, પંક્તિ, ગૃહતિ આદિ છન્દોનાં અધારણના ખ્યાલ કેટલાક મુદ્રાભિલેખા પરથી આવે છે. (૩૯) રાજસ્થાનના શ્રી ગગાનગર જિલ્લામાં આવેલ ગામ કાલીંગ પાસે જ આવેલ હરપ્પીય ટિખાના ઉત્ખનન દરમિયાન એક યજ્ઞકુંડ પાસેથી ( કથાંથી ? રસ્તા ઉપરથી કે દરિયા કાંઠે ગાદી ઉપરથી કે ગાદામમાંથી કે વેપારીના ઘર યા દુકાનમાંથી કે દાણુચોકી પાસેથી નહિ પર ંતુ યજ્ઞકુંડ પાસેથી) એક સરખા અભિલેખ ધરાવતી સાત મુદ્રા મળી છે. એના પ્રાપ્તિસ્થાન ઉપરથી અનુમાન કરી શકાય કે એ મુદ્રાએ નીચેના વૈપિક ઉપયોગ માટે હશે : .. યજ્ઞના ક્રિયાકાંડમાંના કાઈ ભાગ, ખ. વેદ-વગĆમાં શિક્ષણનું સાધન, ગ. વૈદિક છન્દ–ચના શીખવવાનું સાધન, (૪૦) વેદના પાઠ જાળવવાની એક પદ્ધતિરૂપે એને મુદ્રાંક્ત કરવામાં આવ્યા હશે. શબ્દોની કરસર અને બાંધેલા શબ્દોની વિશિષ્ટ પદ્ધતિ વૈદિપ્ત ઋચાઓના પાઠની ઓળખ આપે છે, જે ઓળખ હરપ્પા અને મેહેન–જો–દડા (જેવાં શહેરાતી) પાઠશાળાએમાં શિક્ષણની પારંપરિક પદ્ધતિમાં ખપ લાગતી હશે, તદુપરાંત, પદમાં અક્ષરાનું સ્થાન બતાવતા ઊલટા પદાક્ષરક્રમકોષ આપવાનું પણ કદાચ અભિપ્રેત હોય, જેથી અભ્યાસમાં સરળતા થાય. ૧૭. ડો. ગુપ્તાએ સિન્ધુલિપિ ઉકેલી આપવાના દાવા કર્યો નથી. એમના પ્રયત્ના પણ એ દિશામાં નથી. હાલ એ લિપિનુ બંધારણ સમજી રહ્યા છે. પરંતુ એ પ્રક્રિયા જ એવી છે કે એમાં આપેઆપ અમુ* અક્ષરાતે અમુઢ ધ્વનિમૂલ્ય આપી જોવાનું મન થાય અને એ આપી જોવાથી જો કઈ સાચા શબ્દ કે વિચાર બનતા હોય તા વધુ પ્રયાગ કરી જોવાનું પણ મન થાય. આ સહજ પ્રક્રિયા આનુષંગિક છે. હાલ તુરંત ડૉ. ગુપ્તાએ સિન્ધુલિપિમાંથી આંકડા અને ગાણિતિક પદ્ધતિ સમજપૂર્ણાંક જુદી તારવી બતાવી છે અને તા. ૮-૪-૧૯૭૮ ના રાજ ગુજરાતના ( હવે માજી ) મા. શિક્ષણમંત્રીશ્રી નવલભાઈ શાહને સિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90