________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{થક
ડિસેમ્બર/૧ - તામ્રામકાળની સંસ્કૃતિઓની ઘડી Graffiti સાથે જે સામગ્રી આપી છે તે જોતાં એમ જણાય છે કે તેઓ સાચા હોઈ શકે.
વાઘ, ગેડે, મગર, વૃષભ, પાડે વગેરે જગલી અને પાળેલા પ્રાણીઓની સુંદર રીતે કોતરેલી આકૃતિઓ શું બતાવે છે? માત્ર એ પ્રાણીઓનું તત્કાલીન અસ્તિત્વ બતાવે છે, કે બહાદુરી જેવા એના ગુણ બતાવે છે? શું એ શક્ય છે કે આવી પશુઅતિ મુનિઓ લશ્કર કે વહીવટના મુખી કે વડાની ઘાતક છે? જે મુદ્રામાં વાવ, પાડા કે ગેંડા જેવા પશુઓની વચ્ચે કેન્દ્રસ્થ કે મહત્વના સ્થાને મગર અંકિત થયેલ હોય એના આધારે આવી માન્યતા આગળ ધરવામાં આવી છે.
હવે મુખી માટેનો વિડીય શબ્દ “પ્રથમ’ છે એ આધારે, મગરીકૃતિ માટે બે મૂલ્ય નક્કી થઈ શકે: Mutal સ્વર વનિ (ઇ, અ, ઉ) નું કે Modal સ્વર-વનિ () નું મૂલ્ય અને “મુખી કે મુખ્ય માણસ” નું અર્થ મૂલ્ય. વાઘ, પાંડે, ગેડ અને હાથી આદિ પશુ અંક્તિ અન્ય મુક્તઓ જણ આવાં અથ-લક્ષણ સૂચક હોઈ શકે છે કે પછી આવી ચિત્રાંકિત મુદ્રાઓ લશકરી કે અર્ધ-લશકરી જાતિઓ વંશ-પદની ઘાતક હેય. આ પ્રકારના અભ્યાસના પરિણામે અનેક મહત્વની મુદ્રાઓનાં અર્થઘટન હવે પ્રાપ્ત થયાં છે. દા. ત. એક મુદ્રામાં એક વિશિષ્ટ સ્ત્રીને વૃક્ષ પાછળથી એક વાઘ પર હુમલે કરતી બતાવી છે. શન્ય વાચના છેઃ “બહાદૂર ક્ષિકા જે વાઘ જોડે લડે કે રમે છે. “ફેરસરવિસ કહે છે કે હરપીયા સદર્ભથાં શક્ય ગણાય એવી આ માદળિયા પદ્ધતિ છે. ૭. હરપીય પંચાંગ
મોહન–જો–દડમાંથી હાથી દાંતની એક શલાકા મળેલ. સમરસ ઊર્વકપ (Section) વાળી આ શલાને વ્યાસ ૦.૬ સે. મી. અને લંબાઈ ૧૦૨ સે. મી. જેટલી છે. એની ત્રણ બાજુએ ઉપરે સ કે અંક્તિ કરેલા છે. એના કાળજી અને ચાતુર્યભર્યા અભ્યાસ પછી ફેર સરવિસ એવા નિર્ણય પર આવે છે કે આ શલાકા હરપ્પીય પંચાંગ ધરાવે છે. ચંદ્રના ભ્રમણનું નિરીક્ષણ દર્શાવતી આ માપપટ્ટો છે. એના પરથી તારવી શકાય છે કે દરેક ૩૦ માંથી એક દિવસને અડધે ગણતા. પરિણામે ૨૯ દિવસના સોચા ચામાસની હરોળમાં હરપ્પીય મહિને ઊભો રહે છે. આ શલાકાની સહાયતાથી હરપી, માસામાં આકાશ વાદળ છાયું હોય તો પણ, કોઈ પણ દિવસ જે તે માસન કેટલામો દિવસ છે એ નક્કી કરી લાલા હતા. પરંતુ વર્ષને કોઈ પણ માસ નક્કી કરવા માટે કરપીએ આવી જ યુક્તિ અપનાવી હશે એમ આપણે અનુમાન જ કરવાનું રહેશે. કારણ કે માસ નક્કી કરતી આ પ્રકારની શલામને પત્તો, મેકકેને મળેલી અને તેઓ જેને “હાથી દાંતના અંબાર” કહેતા એવી આવા અનેક શલાકાએ હાલમાં, કમ ભાગે, અનેક સંગ્રહાલયો વચ્ચે વહેંચાયેલી પડી હેવાથી, લાગે થી.
હરપીને આધારે ઘઉં, જવ, તલ, કપાસ વગેરેની ખેતી પર હતો એ બરાબર ધ્યાનમાં હોવાથી ખેડૂતનાં પંચાગને આ હાથી દાંત-નિમિત શલાકા પર આપેલાં પંચાગ સાથે સરખાવીને ફેસરવિસે હરપીના ખેતી-આધારિત વર્ષની કામ ચલાઉ માહિતી તૈયાર કરી છે. હરપ્પીય પ્રતીકો અને મુદ્રાંતિ પશુંઓને વિદ્વતાપૂર્ણ અને વિશદ અભ્યાસ કરીને, કેટલાંક સામાન્ય નિરીક્ષણો સાથે રિસરવિણ ચોક્કસ તારણે રજૂ કરે છે.
સર્વ પ્રથમ તે એ કે પુરાતત્વીય સામગ્રીના આધારે જે ધારણું બંધાયેલ કે અન્યાશ્રિત અને વહીવટી પ્રથા ધરાવતી ચુત સમાજ રચના આ વખતે હશે એને મુદ્દાને પુરા ટેકો આપે છે, સિન્ધ મુદ્રાભિલેબેની નીચે મુજબની વાચનાને અર્થ પરથી આ સમજી શકાય છે
For Private and Personal Use Only