________________
Shri Mahavir Jain Aradhana Kendra
બરોડા
www.kobatirth.org
IO
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડેરી
સધે ગામડામાં સહુકારના પાયા ઉપર દૂધ ઉત્પાદકોની મ`ડળીએ રચી ખેડૂતને ખેતી સાથે દૂધ ઉત્પાદનના પુરક ધંધા તરફ પ્રેર્યાં છે. તે સાથે શહેરના લેાકેાને શુદ્ધ અને પૌષ્ટિક દૂધની જરૂરિયાતની સાથે સુગમ ગાયસાથી તેમજ શુદ્ધ ઇલાયચી યુક્ત શ્વેત સુગમ શ્રીખ’ડ વગેરે પૂરી પાડવાનું હાથ ધર્યુ છે,
શુદ્ધ અને પૌષ્ટિક દૂધ ખાલગણને મળી રહે અને જનસમહમાં તેના વ્યવહાર વધે એ હેતુથી સ્થાપાયેલા આ સ'ધ દૂધના ચેાગ્ય વિતરણ માટે અથાગ પ્રયત્ન કરે છે. જેના એક ભાગરૂપે દિવસભર શહેરમાં દૂધ મળતું રહે તે માટે જ્યુબીલી ખાગમાં, કમાટીબાગમાં મિલ્કખારની ગાઠવણ કરી છે.
અરાડા કેરીનું ઘી તમામ ઋતુઓમાં એક ઉત્તમ ખાદ્ય પદાર્થ છે. આપના રવાસ્થ્ય માટે હુમેશા ખરાડા ડેરીના દૂધ તેમજ ઘીના આગ્રહ રાખો.
ડેદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.
ખરેડા ડેરી, વાદરા---૩૯૦ ૦૦૯
For Private and Personal Use Only
KRUTI