Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર/૮૧ સૂત્રધાર : તા...તા...અહી. સ્વપ્ન જેમ આવી ચઢતા પ્રાચીન મદ્યપીએમાંથી પણ કાઈ તેા યાદવ શી પણ હશે, આપ કાંઈ પ્રકાશ પાડો પુરાવિદઃ હજુ બહુ વહેલુ છે. આાવતા શિયાળે આપણે ફ્રરીતે ઉત્ખનન હાથ ધરશું ત્યારે આધાર સહિત કદાચ કશુંક કહી શકાશે. હાલ તા એટલું અનુમાન થઈ શકે છે કે ભાગવતાદિ પુરાણામાં જે લાહમુસળની વાત છે તે કદાચ લેહયુગની દ્યોતક અને ખાસ તા પથ્થરયુગી સંસ્કૃતિના લોકો પર લાહયુગી સંસ્કૃતિના લોકોની સરસાઈની ઘોત હોય ..ખીજુ`...આ કિલ્લાના અને મુરજના અવશેષો દેખાય છે એ અતિહાસિક ઢાળનાં છે...ગ્રામવિસ્તારતું શહેરીકરણુ થતુ દેખાય છે....વધુ તો હવે પછીના ઉત્ખનન બાદ જાણી શકાશે, સૂત્રધાર : વારુ, અહીં પ્રભાસ પહેલાંની સંસ્કૃતિ બાદ પૂર આવેલું અને લાકા આ સ્થળ છેડીને અન્યત્ર ગયેલા અને ત્યારબાદ ફ્રી વસેલા. આ બનાવ અંગે કાંઈ વધુ જાણી શકાશે હું પુરાવિદ : અનેક પ્રાકૃતિક કારણેાસર આમ ખનતુ હાય છે. ભૂસ્તરશાસ્ત્રમાં ભૂસ્ખલન પ્રક્રિયા અંગે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવતી હોય છે. ભૂસ્તરશાસ્ત્રી આ અંગે જણાવી શકશે. ભૂસ્તરશાસ્ત્રી : પૂર, ભૂ-ચાલન, ભૂકંપ વગેરે કારણેાથી વસાહતા નાશ પામે છે. લાકો કામચલાઉ એ સ્થળ છેાડી દે છે, અને ફ્રરીને પણ વસે છે. સૂત્રધાર : આવા ફેરફારના સમય આપ કેવી રીતે નક્કી કરી છે? ભૂતરશાસ્ત્રી : ભૂ-ચાલનને કારણે ધરતીના થરામાં ફેરફાર થાય છે. થર ઉપર-નીચે થઈ જાય છે, એમાં સળ પડી જાય છે, કે એ ત્રાંસા થઈ જાય છે. આમ વેરવિખેર થયેલા ચરા ઉપર જે થરની રચના થાય એ નવા થર સમાંતર થતા હોય છે. સૌથી ઉપરના વરવિખેર થયેલા ચર અને એની ચે ઉપરના સમાંતર રચાયેલા થરના સથય નક્કી કરી શકાય છે અને એના આધારે ભૂ-ચાલનના સમય નક્કી થાય છે. સૂત્રધાર : વસાહતી થર અને અવશેષોના કાળ-નિર્ધારણની કાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ ખરી ? ભૂસ્તરશાર્થી : અનેક પદ્ધતિ છે. એમાં કારખન−૧૪ ની પદ્ધતિ વધુ જાણીતી છે, (ધર વાગવાના અવાજ. મજૂરાના છૂટવાના આનંદી લબલાટ ). સૂત્રધાર : શું-શું હશે આ ભેમની ભીતરમાં ? શ્રીકૃષ્ણ: શરણું... મમ ! ગીરનુ ગેરેટેડ ૧૦૦/ઢકા શુદ્ધ ઘી મેળવવા માટે વૃંદ્રાવન અમૃતલાલ માતા ઘી, અનાજ અને કરિયાણાના વેપારી મેટી શાક મારકીટ સામે...જૂનાગઢ આર માટે સપર્ક સાધે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90