________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ડિસેમ્બર
પાક છાયાકાર ? હું તે આ બધી પ્રક્રિયાને દસ્તાવેજી પુરાવા માટે કચકડામાં મઢી લઉં છું. સુત્રધાર: હે હે આટલાં બધાં ઠીકરાં !
(ઠીકરાં મૂકવા આવનાર મજૂરણને અવાજ : “આ ઠીકરાં ક્યાં મૂકું ?”). સુત્રધાર : વાહ, ઝાડની છાયામાં આ ભાઈ ચિત્રો બનાવવા આવે છે ? પ્રકૃતિના પ્રેમી જણાય છે ! ચિત્રકારઃ માનવી પણ પ્રકૃતિનું જ અંગ છે ને? હું પ્રાચીન માનવીના અને એણે બનાવેલી ચીજવસ્તુ
એનાં રંગીન ચિત્રો દોરું છું. સૂત્રધાર : એમ ! ચિત્રકારઃ હા, છ. ઉખનનમાંથી ઈમારતના અને ઘરવખરીને મળતા સ્થાવર – જગમ અવશેષ ઉપરથી
જે તે વસ્તુ એની અસલ સ્થિતિમાં કેવી હશે એનું અનુમાન કરીને આ ચિત્ર બનાવું છું.
જુઓ આ આદિમાનવનું જીવન ! સુત્રધાર બહુ સરસ.. ચિત્રકાર અને આ છે જુદી જુદી સંસ્કૃતિને અહીં વસેલા કાર્યરત કુંભારે અને તેની કળા. સૂત્રધાર: શાબાન કલાકાર ! જે વસ્તુ પુરાતત્વવિદ લાંબા વ્યાખ્યાન કરીને પૂરેપૂરી ન સમજાવી શકે તે
તમારા દોરેલાં આ ચિત્રોથી ઘેડી ક્ષણોમાં જ સમજાઈ જાય છે ! ચિત્રકાર પણ તે માટે અમારે કલાકે – દિવસે – મહિના અને વર્ષો સુધી સાધના કરવી પડે છે! સૂત્રધાર: ઓહ ! વિવિધ પ્રવૃત્તિઓ મળીને તપશ્ચર્યાનું જાણે કે કારખાનું છે. અને આ ભાઈ ? રખાકાર (૩) : મળી આવેલાં ઠીકરાંને એનાં ખાઈ, થર, યુગ, આકાર, પ્રકાર, રંગરૂપ વગેરે પ્રમાણે
ગોઠવીને એના ચિત્રો બનાવું છું. ઠી ચોક રક્ષક : અમારો ભરોસાપાત્ર આધાર છે આ ઠીકરાં. દાયેલી ખાઈના પહેલા સાત થરમાંથી
મળેલાં આ ઠીકરાં જુઓ. પુરાવિદ : ઈ.સ. પહેલાંના પાંચમા-ચોથા સૈકાથી ઈ.સ.ના પાંચમા સૈકા સુધીનાં આ ઠીકરાં છે. એ
જમાનામાં લેઢાનું જ્ઞાન પણ લેકેને થયેલું. ક્ષત્રપ-ગુપ્ત કાળનાં ચકિત આપવાળાં માટીનાં
વાસનાં આવાં ઠીકરાં સૌરાષ્ટ્રમાંથી ખૂબ મળે છે. સૂત્રધાર (સ્વપ્નમાં બેલત હોય એમ) : જાણે કે આ કાળનો માનવી કશુંક કહી રહ્યો છે? ક્ષત્રપાલીન માનવ : અમારા મકાનના બાંધકામમાં અમે ચુને વાપરીએ છીએ. માટીનાં બનાવેલાં વાસ
ઉપર અમારા પૂર્વજો લાલ રંગનો એપ ચઢાવતા, રામથી આવેલા લોકેએ એ બનાવવાની રીત
એમને શિખવાડેલી. પુરાવિદ : હા, પરંતુ ઈસુની પહેલાંના સમયમાં લાલ અને કાળાં, માત્ર લાલ કે માત્ર કાળાં વાસણ
પણું વપરાતાં, અહી તો ખૂબ જ મોટા પ્રમાણમાં સૂત્રધાર (ઘેનમાં) ; બે કાનવાળું આ લાંબુ પાત્ર શાનું છે?. આવી માદક સુગંધ શેની આવે છે? ક્ષત્રપાલીન માનવ : એ માકુંભ છે, એમાં મદિર છે. બંને વિદેશથી આવે છે. સૂત્રધાર (ઘેનમાં) : તમે લેકે માંસભક્ષી તે છે જ, મદ્યપાન પણ કરો છો? (જવાબ નહિ),
અરેરે ! પૂછતાંની સાથે જ અદશ્ય. (ભાનમાં આવીને) વારુ, અહીં ખેદકામ શા માટે શરૂ કરેલું? પરાવિદ : શ્રીકૃષ્ણ અને યાદવે સાથે આ ભૂમિ સંકળાયેલી છે. પરંપરાગત માન્યતાઓની ચકાસણી માટે,
For Private and Personal Use Only