Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર૮૧ (ખ) પેટ્રિક ; ચિત્રાત્મક કે ચિત્ર-શબ્દાત્મક, મુદ્દાઓને ઉપયોગ અધિકારીઓ કરતા. (ગ) પ્રાણનાથ રાયઃ ચિત્રલિપિ આવબ્રાહ્મીના અક્ષરની બનેલી હતી. (૧) સ્વામી શંકરાનન્દ : તાંત્રિક , પદ્ધતિસર અને વિધિવત (દ્રવિડીય પૂર્વગ્રહયુક્ત) (ચ) પર પલા, ફિનલેન્ડના અને અન્ય. (છ) રશિયાના એલેકસીવ અને અન્ય. ૩ પદ્ધતિસર અને અર્થઘટનાત્મક (જ) હંટર : લિપિમુખ્યત્વે કન્યાત્મક, મૂળાક્ષરી નહી, બ્રાહ્મી સાથે સંબંધિત અને માટે સ્વરાન્વિત. (૪) હેરાસઃ સ્વરાન્વિત નહિ પણ વિચારાવિત આ વિડીયો () ફેર સરવિસઃ સ્વરાવિત નહિ પર વિચારાન્વિત અને આઘ દ્રવિડીય ૪. અર્ધ પદ્ધતિસર અને અર્થ ઘટનાત્મક (6) એસ. આર. રાવઃ આદ્ય વૈદિક અને વન્યાત્મક આપણે હેરાસ અને ફેરસરવિસનાં કે લેન્ગડન, હન્ટર અને રાવનાં અર્થઘટનોને સ્વીકારીને સિધુલિપિને આધ-દ્રાવિડીય કે આદ્ય-બ્રાહ્મી કે આધ-વૈદિક–ગમે એ માનીએ પરંતુ હાલની તકે તામ્રામ કાળની કહેવાતી Graffiti અને અશકથી શરૂ થતા, બ્રાહ્મી લિપિમાં લખાયેલા અભિલેબેની વચ્ચે લગભગ એક હજારથી વધુ વર્ષોનો ગાળે પડે છે એ ભૂલવા જેવું નથી. સંદર્ભ સૂચિ: 1. Sankalia, K. D., Indica, Vol. 13 (1976) p. 11 and Antiquity, 50 (Cambridge 1976) p. 17. 2. Asko Purpola, Sepo Koskenniemi, Simo Purpola and Pennti Aaltv, Further Progress in the indus Script Deci pherment, Copanbagen, 1970. Soviet Studies on Harappan by G. V. Alekeev, Yu. V. Knorozov, A. M. Kondratov, and B. Va. Volchok, Tr. by Hem Chandra Pande (and) Ed. by Henry Field and Edith M. Laird. Published by Field Research Projects, Florida, 1969. 4. Abori Vol. LXI, 1980 (Poona, 1981). 5. Excavations at Allahdino, 1 Seals and Inscribed Material, Papers of the Allahdino Expedition - 1976, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90