________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિસેમ્બર૮૧
પાથ એ જ વિષ્ણુના અવતાર ગણતા ક્ષત્રિય રામે, સામે ચાલીને વેર બાંધીને બ્રાહ્મણ રાવણ વધ કર્યો અને રાવણ અસુર ગણાયા! શા માટે? શું ક્ષત્રિય આર્યો હતા અને બ્રાહ્મણો અસુરે? દે અને અસુર વચ્ચે વારંવાર યુદ્ધો કેમ થતાં હતાં ! કહેવાતા આર્યોમાંથી ચંદ્રવંશીઓએ કેમ દેવ-સંસ્કૃતિ અપનાવી લીધી અને સૂર્યવંશીઓએ કેમ દેવ-સંસ્કૃતિની છાયા પણ ન લીધી ? તપ કરતા અસુર-ઋષિ-મુનિઓ (બાહમણ, ક્ષત્રિય કે ગમે તે)થી દેવરાજ ઇન્દ્રને કેમ પેટમાં ચૂંક આવતી હતી? આખરે “તપ” એટલે એવું તો એ શું કરતા હતા કે એમના “ આશ્રમે ” ઉપર પણ “અસુરો એ જ હુમલો કરવો પડે ?
અમર ના વધુ હુમલા ચન્દ્રવંશી ' આર્યો ”ના “ આશ્રમે ” પર થયા છે કે સૂર્યવંશી “ આર્યો ના ? ગલત આક્ષેપ હેઠળ બ્રહ્માની પૂજ કેમ બંધ કરવામાં આવી? શિવપાસનાને સ્થાને વિષ્ણુના અવતારની પૂજાનું સામ્રાજ્ય કેમ સ્થાપિત થયું? વિષ્ણુના ભક્તો કોણ હતા જેમને માટે એ આટલા બધા અવતાર લેવા પાપા ? જગતને સર્જક પહેલાં કે પાલક ?–પહેલાં કોણ જન્મે ?---શા માટે નારાયણ અને વિબસુનું એકીકરણ કરીને વિષ્ણુની નાભિમાંથી નીકળેલાં કમળ ઉપર બ્રહ્માને જન્મતા બતાવ્યા? શા માટે બ્રહ્મા એ કમળદંડના આદિ-અંત શોધવા જાય? આપણા કહેવા પ્રાગૈતિહાસ અને આઘ-ઇતિહાસના સમયના સાચા બનાવોને ધર્મના જામા પહેરાવીને અવતારવાદ ઊભો કરીને, કર્મવાદ આગળ કરીને એક અવતારના કર્મોના ફળ કે બદલા બીજા અવતારમાં મળવા કે આપવાની ધમકી કે લાલચની નીતિને શા માટે વિષ્ણુના અવતાર સાથે જોડીને, કહેવાતા અસુર-દંત્ય-રાક્ષસોને ભેગે દેવોની લીલાઓને છાવરવામાં આવી?
બને કે સાંપ્રદાયિકતાને ત્યાગ કરીને આ પ્રશ્નોના સાચા જવાબ મેળવવાનો સાચો પ્રયન કરીએ તો જણાશે કે સમાજમાં જે ઊથલ – પાથલ પાંચેક હજાર વર્ષ પહેલાં શરૂ થઈ સેંકડો વર્ષ સુધી ચાલુ રહી હતી એવા પરિણામોના પરિપાક રૂપે આપણે આજે જે છીએ તે છીએ ! એટલું જ નહિ પરંતુ, ધાર્મિક ભાવનાના ઓઠા હેઠળ આપણે આ ઈતિહાસ જાણવાની ઉત્કંઠા પણ વ્યક્ત કરી શકીએ એમ નથી ! પક્ષકાર બનીને આપણે બેસી ગયા છીએ અને આપણી સામ્પતમલીન માન્યતા મુજબનાં જે જન્મજાત ભેદભાવ આપણે આદ્ય એતિહાસિક સમયના પૂર્વજોમાં કદાચ નહાતા એનું એમના ઉપર આરોપ કરીને આય-શ્રાવિડના મિયા પ્રશ્નો ઊભા કરીએ છીએ અને કહેવાતી સિધુ સભ્યતાને વિડીય દરાવવા મરણિયા પ્રયત્ન કરીએ છીએ ! મહાન સ્થપતિ ગણાતા મયદાનવ અને વિશ્વકર્મા “અસુર હતા અને વિશ્વકર્મા દન મિસ્ત્રી હતા જ્યારે મય દાનવે પાંડ માટે જલ-સ્થ રચના કરી હતી તથા વાસુદેવ કુણના કહેવાથી વિશ્વકર્માએ આનર્ત પ્રદેશમાં “ધાર'ની નગર-રચના કરી હતી એ શું સૂચક નથી ? બ્રહ્માના પુત્ર (વામિકી રામાયણના અરયકાંડના ૧૪ મા સંગ મુજબ) કે પૌત્ર (મહાભારતના આદિપર્વના ૬૫મા અધ્યાય મુજબ) ગણાતા કશ્યપની ૨૧ પત્નીઓમાંથી અદિતિના ૧૨ પુત્ર, આદિત્યમાંથી ૩૩ કરોડ દેવે થય; દિતિના પુત્ર દત્ય થયા જેમાં હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ અને સિંહિકા મુખ્ય હતા); ધનુના પુત્ર દાન થયા છે જેમાં શબર, કપિલ અને શંકર જેવાં નામ “અનાય લાણે છે : સુરભિના પુત્ર એકાદશ યુદ્ધો થય (જેમાંથી હર, યંબક અને શંભુ આદિને આપણે “અનાય' ગણશે ૧ " દ્રાવિા ) અને જદુના પુત્ર એટલે નાગ. આ આનુવંશિક ઈતિહાસ વાહિમકી રામાયણ, વિપુરાણ, મહાભારત અને અગ્નિપુરાણમાં આપેલ છે. મને લાગે છે કે આ કથાને “વળું ” અથવા
પ્રતીક' ગણીએ તે પણ એટલું તો માનવું પડે કે પુરાણકારોએ પિતાના યુગની પારંપરિક માન્યતાને કહે કે પ્રાગૈતિહાસને આમાં વાચા આપી છે. આઘ ઐતિહાસિક સમયે એટલે કે સિધુ સભ્યતાના યુગમાં ‘આ’ અને ‘ વાવિડો' હશે કે માન, આદિત્ય દૈત્ય, દાન, રુદ્રો, ગારૂડે અને નાગો હશે? આનુવંશિક દષ્ટિએ તે બધા એને ? એક બાપના સંતાને આજે પણ અંદરો-અંદર કન્યાં “કોઝદારી
For Private and Personal Use Only