Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચકું ડિસેમ્બર ૮૧ ૩પ . ગુના ' નથી કરતા કે જ ્-જમીન-જોરૂ માટે સર્વોચ્ચ ન્યાયાલય સુધીનાં કાનૂની દાવપેચ નથી રમતા ? હું સિન્ધુ સભ્યતાધારાને ‘ અસુર · કહુ છું એના મતલબ એ નથી કે એ ‘ આય’ નહેતા કે ‘અનાય । હતા. મને તો એમ લાગે છે કે આય' શબ્દના આપણે અ ંતિમ ૨૫૦ વર્ષમાં ખૂબ ગેર-ઉપયાગ કર્યો છે ! ઘેાડા વર્ષ પહેલાં મે એક સાયિમાં અથવા વૈદની એક ઋયા વાંચી હતી (નોંધ ન કરી લીધી એ ભેદત્ર હુ' દિલગીર છુ ) : ‘ ઇન્દ્રે એક રૂપસીને કાઈ કિલ્લામાં પ્રવેશતી જોઈ, તપાસ કરાવી તા એ કિલ્લો કોઈ અસુરને હતા ! ' અથવેદક્ત એ કિલ્લાને અને હરપ્પીય કિલ્લેબંધીને કાઈ સમ્બન્ધ નહિ હોય ? (અને ‘ના’ તા આપણે હરપ્પીય લેખ ધીને તેાડી પાડવા માટે ઈન્દ્રને જ જવાબદાર ગણુશું ?!). મારા વિદ્વાન પુરાવિદ મિત્ર . રમણુભાઈ મહેતા હાલમાં અથવ વેદને પુરાતત્ત્વીય ચિકિત્સક દૃષ્ટિથી અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસાતે એએશ્રી પોતાના પરિશ્રમનુ ફળ આપણને જણાવશે. અહીં ખાટલા વિસ્તારપૂર્વક મારી માન્યતાને શબ્દબદ્ધ કરવાના હેતુ એટલા જ છે કે જો આપણે ‘દ્રાવિડે’ને નિઃશ પણે અસુરે ન માનતા હોઈએ તેા સિન્ધુલિપિને વાંચવાના પ્રયત્નાની પૂર્વભૂમિકારૂપે એ સ ંસ્કૃતિ અને લિપિ દ્રાવિડીય કુલની હતી એવા પૂર્વાગ્રહ છેાડી દેવા જોઈએ. આપણા પ્રયત્નાના પરિણામના પરિપાકરૂપે સર્વ સંમત રાતે મા લિપિ આદ્રાવિડી સાબિત થાય તેા કાને શું વાંધા હ્રાય ? બાકી તત્કાલીન સામાજિક પરિવેશને ધ્યાનમાં લીધા વિના પૂવ્રતુથી પીડાઈને સિન્ધુલિપિના ઉકેલ શાષીએ તે! શું થાય ? એક અશકય કલ્પના કરી જોઈએઃ માને કે સામ્પ્રત*ાલીને જગતના મેટા ભાગને નાથ થઈ ગયેા. પાંચેક હજાર વર્ષ પછીના પુરાવાને હાલના ભારતની રાજ્યમુદ્રા કે રાજ્યચિહ્ન હાથ લાગ્યાં. એ પુરાવિદ્યા ઉપનિષદો, બૌદ્ધ ધર્મ, બૌદ્ધ શિલ્પ સ્થાપત્ય, મૌય સમ્રાટ અશાકનુ શરૂઆતનું ધાતકી અને પછીતુ જીવદયાવાળું સ્વરૂપ, બાથી કે દેવનાગરી લિપિ, ખ'ગ્રેજોનુ' ભારત-શાસન, આઝાદી મેળવવાની ચળવળમાં રેંટિયાનું સ્થાન ાદિ શું જાણુતા નથી અને જાણતા હોય તો પુરાણુ¥ચા માની ધ્યાનમાં લેતા નથી ! હવે, એમના હાથમાં આપણી હાલની રાજ્યમુદ્રા આવી. મથાળે સારનાથના, જેતુ નિર્માણુ અાકે કરાવ્યુ છે એમ મનાતા, સિ ંહસ્તમ્મના સિદ્ધાકૃતિવાળા ખંડિત ભાગ, એની નીચે ગાંધીજીના ટિયાના પ્રતી રૂપ ચક્ર અને એની નીચે દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષામાં (યાદ રહે, ધનિરપેક્ષ, સ્વત ંત્ર ભારતની રાજ્યમુદ્રામાં, આર્યોની દેવ-ભાષા 'માં મુંડ-ઉપનિષદમાંથી લીધેલ સૂત્ર ' સત્યમેવ જયતે' શું કરરો પાંચ હજાર વર્ષ પછીના, આજની સ્થિતિને અને એ સ્થિતિ પાછળના સાંસ્કૃતિક વારસાને અસ્વીકાર કરનાર એ, પુરાવિદે ! સત્ર પ્રથમ તા સિ ંડ્રાકૃતિનું અટન કરશે, પછી ચક્રના મારા ગણી એનુ ાટન કરો, પછી પેલા સૂત્રને ડામેથી જમણે અને જમણેથી ડાભે વાંચનાના પ્રયત્ન કરશે અને એ પ્રયાને પેલી સિહાકૃતિ અને ચક્રાકૃતિ સાથે જોડવાના નિષ્ફળ વધુ પ્રયત્નો કરશે! નહિ કરે ? એમને કાળુ રહેવાતુ કે એ મુદ્રાની નીચે લખેલા મુડ-ઉપનિષદ-કથિત સૂત્રને અને પેલા ત્રણ સિહની આકૃતિના નિર્માતા ગણુાતા, ગરાજ્ય કલિંગના ધાતક, રાજવી અશાકને સાત પેઢીએ પણ સ્નાન સૂતક નથી ! ઠીક આવી જ પરિસ્થિતિ, સ્થૂળ દૃષ્ટિએ આથી વિપરિત સ્વરૂપ ધરાવતી સિન્ધુ મુદ્રાએંના અભિલેખાના ઉકેલના દાવાએ પાછળ નથી ? સિન્ધુ અભિલેખામાં બહુધા સૂત્ર પહેલાં આવે છે, ચિત્ર પછી (આપણી હાલની રાજ્યમુદ્રામાં એથી ઊલટા ક્રમ છે) એથી મેં વિપરિત' શબ્દ વાપર્યો છે. આપણે ઇચ્છીએ કે ઈશ્વરી કૃપાથી સિન્ધુલિપિ ઉકેલવાના પ્રયત્ના સાચી દિશામાં થાય અને માપણે આપણુ મન પૂર્વજો (ભલે એ આય હાય, અસુરા હાય કે દ્રાવિડા હોય)ના સાચા તિહાસથી પરિચિત થઈએ. < . For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90