Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ડિસેમ્બર/૮૦ પથિક સાહિત્યના અભ્યાસ કરતાં કરતાં એમનું ધ્યાન સિન્ધુલિપિના અભિલેખા તરફ ગયુ.. એ બહાને પાંચ-છ વર્ષાં પહેલાં અમારી પ્રથમ મુલાકાત થઈ. પુરાતત્ત્વ અને સાંસ્કૃતી ત્યારે અજ્ઞાત જેવા હતા. એમને સિન્ધુલિપિમાં રસ પડયો. મારી કચેરીમાં હતા એટલા સદપ્રથા જોઈ ગયા, કોઈ જ વાચના કે અ ઘટનથી ૐ મને પણ સ તાપ ન થયે, અવાર-નવાર મને મળતા રહ્યા. અમે ચર્ચા કરતા રહ્યા. સિન્ધુલિપિ અ ંગેના સન્દ་ગ્ર ંથાને કારણે એમને પુરાતત્ત્વ વિદ્યાના સ્તરીકરણ ( માનવ વસાહતને કારણે થતા ટિખામાં બાંધાતા “થરાની ખાસિયત ) અ ંગે પરાક્ષ રીતે જાણકારી મળવા લાગી, બાકી રહ્યું સંસ્કૃત વ્યાકરણ શબ્દ રૂપાલ, ધાતુ રૂપાવિલ અને વ્યાકરણ અંગેનાં અષ્ટાધ્યાયી, નિરુક્ત અને નિધૂંટુ જેવાં અન્ય અગા વાંચવા-સમજવા લાગ્યા. સંસ્કૃતના વિદ્રાના સાથે પરમય કેળવી, પેાતાની મુશ્કેલીઓ સમાવી, ઉકેલ મેળવતા રહ્યા. દરમિયાનમાં સિન્ધુલિપિની ખાસિયતા સમજવાના એમના પ્રયત્ના ચાલુ જ હતા. લિપિના માટા ભાગના સકેતા એમણે સ્વહસ્તે લખવા માંડયા. અંતિમ પાંચ-છ વમાં સેકડાવાર લખ્યા હશે. એક બાજુથી સંસ્કૃત-વ્યાકરણ અંતે બીજી બાજુથી સિન્ધુલિપિ એ તેના સયુક્ત અભ્યાસે એમને વેદ્યના પ્રાતિજ્ઞાખ્યા તરફ વળ્યા. મળ્યાં એટલાં જોઈ ગયા. મા સમય દરમિયાન અમારી વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન ચાલુ જ હતું, જે હજી પણ ચાલુ જ છે, સિન્ધુલિપિ ઉપર કામ કરવાની મને ઈ.સ. ૧૯૬૩ થી ઇચ્છા હતી, પર ંતુ એ કામ આજીવન પૂરા સમય આપવાથી જ થઈ શકે એવુ છે. મારી સરકારી ફરજોમાંથી આટલા સમય ન ફાળવી શકાય. ડો. ગુપ્તાનું મિલન થતાં અને એમણે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાચન-મનન-નિદિધ્યાસન શરૂ કર્યા એથી મારી વાસના પૂરી થઈ ગઈ. ડી. ગુપ્તાને સફળતા મળશે, અરે સફળતા તરફ જવાની કેડી પણ મળશે, તે એ શ્રેયના સાચા અધિકારી તે જ ગણાશે. નિમિત્ત રૂપ બનવાના આનંદ હું મેળવીશ ! લખાણુપૂર્વક આટલું લખવાન આશય એ છે કે ડો. ગુપ્તા મારી સાથે નિષ્કપટ ભાવથી ખુલ્લા દિલે ચર્ચા કરે છે. એથી અમારી ચર્ચા જે જે સભાવના તરફ આંગળી ચી ધતી હાય એને ઉલ્લેખ હુ અહીં ન કરી શકું. સિવાય કે એમના પ્રકાશિત થયેલા લેખાને લગતી વિગતા. અત્યાર સુધીમાં એમના એ લેખા અને કેટલાંક ચર્ચાપત્રો પ્રસિદ્ધ થયાં છે. એમ છતાં એટલું કહેવામાં કશી હરકત નથી કે સિન્ધુ સભ્યતાને અમે ભારતીય માની છે અને સિન્ધુલિપિમાં લખાયેલા અભિલેખોને ઋગ્વેદ સાથે કદાચ સબ્ ધ હાઈ શકે એમ માની એ સભાવતે ચકાસી જોવાનુ નક્કી કર્યું છે. અમારી ધારણાના આધાર છે પાણિનિ પહેલાંનાં હજારેક વર્ષમાં થઈ ગયેલા એના પૂર્વાચાને મળેલા એમના પૂર્વજોના વારસા ! આટલું કહેવાનો મતલબ એ નથી કે ડો. ગુપ્તા અને મારી વચ્ચે દરેક બાબતે સપૂર્ણ એતિ કે ભિન્ન મત પ્રવર્તે છે. અસ્તુ. ડો. ગુપ્તાના મંતવ્યોને સાર જોઈએઃ— (૧) સિન્ધુલિપિ ઊકલી નથી, એની ભાષા અજ્ઞાત છે. અનુમાન થઈ શકે કે ભાષા ભારાપીય કુળની, પ્રાચીન સંસ્કૃત હોવી જોઈએ, (૨) આર્યાં—વેદના પ્રાચીન અને ધાર્મિ સાહિત્યની સાથેાસાથે એ ઊતરી આવી હ।ઈ એમાંથી આર્યોની ભાષાના મૂળના પુરાવા મળવા જોઈએ, (૩) સિન્ધુના આાર્યોએ પેાતાના આધ્યાત્મિક અનુભવાને ભાવિ પેઢી માટે મુદ્રાંકિત કરીને જાળવી રાખ્યા છે. આવી ઉચ્ચ આધ્યાત્મિક્રતા ધરાવતી જાતિ પોતાની લિપિન વિસાવી શકે એ માન્યામાં આવે એમ નથી, (૪) સિન્ધુલિપિ અને એમાં લખાયેલી ભાષાનું જ્ઞાન અમુă દિવ્યાત્મા પૂરતું મર્યાદિત હશે, માનવની રાજ-ખ-રાજની પ્રવૃત્તિ અને ભાષા માટે એ નહિ જ હોય, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90