Book Title: Pathik 1981 Vol 21 Ank 03
Author(s): Mansingji B Barad
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર/૮૧ (૫) અનુસિન્ધુકાલીન અને ઐતિહાસિક સમયની પ્રાકૃત ભાષા અને દેવનાગરી લિપિના અપૂર્ણ ઢાંચા સંસ્કૃત-લેખન માટે ક્ષમતા ન જ ધરાવે; સિન્ધુલિપિ સંસ્કૃત ભાષા લખવા માટે પૂ મૂળાક્ષરો અને સામંજસ્યપૂર્ણ ઢાંચા ધરાવતી હોવી જોઈએ, (૬) સિન્ધુલિપિમાં ૪૫૦ જેટલા સકેતા હોવાથી માનવ ભાષાના અને ધ્વનિના તમામ જ્ઞાત અરાહ અવરાહને વ્યક્ત કરવા માટે સક્ષમ હશે, (૭) સિન્ધુ અભિલેખામાં શબ્દો વચ્ચે જગ્યા ન હેાવાર્થી સંસ્કૃત ભાષાની સામાસિક પદ્ધતિ પ્રત્યેાજાઈ હરશે, (૮) મુદ્રામાં ઉત્ક્રાંતિ શબ્દોની વિવિધ દૃષ્ટિએ પૂર્ણતા જોતાં જણાય છે કે લખાણની કળાની એ શરૂઆત નથી, એમાં વિકાસના તમા નથી, પ્રાર્ હરપ્પીય, ( પરિપકવ હપ્પીય ), કે અનુહરપ્પીય જેવુ` શુ` નથી, ચરમ સીમા છે. (૯) ઉચ્ચ આધ્યાત્મિકતામાંથી ભવિષ્યની પ્રજાને, ( આપ દૃષ્ટાઓએ ) નબળી પડતી જોઈને સિન્ધુ અભિલેખાન, ઇરાદાપૂર્વક. સામાન્ય માણસ તરત ન વાંચી શકે અને પરિણામે સમજી ન શકે એ હેતુથી સિન્ધુ લિપિને ક્લિષ્ટ બનાવવામાં આવી છે. એથી જ, આજે ૧૦૦ થી વધુ વર્ષોથી સેંકડા વિદ્વાનેાના પ્રયત્ન છતાં એ વણ-ઊકલી રહી છે. (૧૦) સિન્ધુલિપિની ઊડીતે આંખે વળગે એવી એક વિશેષતા એ છે કે મેહેન-જો-દડા તે હરપ્પાના ૐ નીચેના થામાંથી મળેલી મુદ્રાએના મેાટા ભાગમાં એકાદ બે સ કંતા જ આપેલા છે. એનાં મહત્ત્વ અને સાકતા ઓછાં નથી. એ ધાતુ, પ્રત્યય અને તદ્ધિત પ્રવાદિ હાવા જોઈએ, (૧૧) સરકૃત ભાષાની ભાષાકીય વિશેષતાના કારણે ધ્વનિ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ આદિની વિશદ ચર્ચા થતી, એના પરિણામોને લિપિબદ્ધ કરવાં જરૂરી હતાં. સિન્ધુ સભ્યતા ધારકાએ કર્યાં, *યારે ? ગાડટકર ( Goldstucker ) કહે છે કે ગમે ત્યારે. ડો. ગુપ્તા માને છે કે પ્રાતિશાખ્યની ઉત્પત્તિ પહેલાં; આ પ્રાતિશાખ્યુ એટલે અનુ-પાણુિનોય રચના નહિ પરંતુ, એ પહેલાંની, પછી પોતાના સમયમાં એ રચના ભલે ગમે એ નામે ઓળખાતી હોય ! એને પ્રાચીનતમ પુરાવા હરપ્પા અને માહેન-જો-દડામાં હજુ ટાયેલા જ પડયો હશે. (૧૨) આપણા જ્ઞાત સાધના મુજ અન્દ્ર નામના વૈયાકરણે સહિતા પાઠના સર્વ પ્રથમ પદ પાઠ કર્યાનુ મનાય છે. પરંતુ, ઋગ્વેદ પરનું એનું પ્રાતિશાખ્યું. હાલ અસ્તિત્વમાં નથી, (૧૩) યાસ્કાચાર્ય ના સમય સુધીમાં તે। આચાય, પ્રવકતા, શ્રોત્રિય અને અધ્યાપક પધારી અંતેક શિક્ષકા અને પાઠશાળાએ અસ્તિત્વમાં આવી ગઈ હતી. એમાંથી આચાર્યો તે। મહાન લેખકા હતા. યારઢાંચાના અનુગામીએ અને પાણિનના પૂર્વ ગામીએએ અને સ્વયં પાણિનિએ સૂત્રાત્મક શૈલીમાં વેદો પર ગ્રંથા રચ્યા-પાણિનિએ ચારે વેદી પર, બાકીનાએ અકેક વેદ પર. પાણિનિની અષ્ટાધ્યાયીમાં લગભગ ૪૦૦૦ સૂત્રો છે, એની આ રચના માનવ-બુદ્ધિમતાને શ્રેતમ નમૂના છે. અભિવ્યકિતની કરસર કરવામાં એ પાતાના તમામ પૂર્વગામીએતે ટપી ગયા ! ગેહડસ્ટકર માને છે કે લેખન-સામગ્રીની અપર્યાપ્તતાના કારણે આમ બન્યુ. અત્યન્ત લાધવ કેળવવા માટે પાણિનિની મુખ્ય પદ્ધતિમાં ‘પ્રત્યાહાર’ (વિશ્વવિખ્યાત ૧૪ માહેશ્વર-સૂત્રો), અનુષ, ગણુ-રચના, વિશિષ્ટ તકનિકી સકેતા, અનુવૃત્તિ અને પરિભાષા આદિના ઉપયેગ મહેત્ત્વનાં હતા. અભિવ્યકિતમાં મધ માત્રા જેટલી બચતથી એમને પુત્રજન્મ જેટલે ાનદ થતા ! આ લાધવ પ્રયાગનાં મૂળ સિન્ધુલિપિમાં નથી ! છે, હાવાં જોઈએ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90