Book Title: Paryushan Parvana Vyakhyano Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Sukhlalji Sanghavi View full book textPage 6
________________ સ મ ૫ ણ લેકે માં બીકણપણાની જગ્યાએ નિડરપણું દાખલ થાય, છીછરાપણુની જગ્યાએ વચારકપણું આવે અને બુદ્ધિની ગુલામીનું સ્થાન સ્વતંત્ર શેકબુદ્ધિ લે એ ઉદ્દેશથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. ક્રાંતિશીલ નિર્ભયતા, ઉંડી વિચારકતા અને સ્વતંત્ર શેકબુદ્ધિ એ ત્રણે વૃત્તિઓ શ્રીમાન માનનીય જિનવિજયજીમાં જોઈ તેમ જ અનુભવી છે, તેથી આ પુસ્તક તેમને ભેટ કરવામાં આવે છે. સુખલાલ તથા બેચરદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186