________________
સ મ ૫
ણ
લેકે માં બીકણપણાની જગ્યાએ નિડરપણું દાખલ થાય, છીછરાપણુની જગ્યાએ વચારકપણું આવે અને બુદ્ધિની ગુલામીનું સ્થાન સ્વતંત્ર શેકબુદ્ધિ લે એ ઉદ્દેશથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ક્રાંતિશીલ નિર્ભયતા, ઉંડી વિચારકતા અને સ્વતંત્ર શેકબુદ્ધિ એ ત્રણે વૃત્તિઓ શ્રીમાન માનનીય જિનવિજયજીમાં જોઈ તેમ જ અનુભવી છે, તેથી આ પુસ્તક તેમને ભેટ કરવામાં આવે છે.
સુખલાલ તથા બેચરદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org