Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 8
________________ છપાયેલ પુરાવા સંબંધી નોંધ અને તારવણી. આ પ્રત સં.૧૭૯રની છે. આ પ્રત ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજના શિષ્ય પંડિત રૂપવિજયજીએ લખેલી હતી, તેના ઉપરથી શ્રી. રામવિજયજીએ સં.૧૭૯૨ની સાલમાં જેઠ શુદિ સાતમ બુધવારે થરાદમાં લખેલી ૧. પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય થાય, ૨. પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વતિથિ બેવડાય, ૩. પૂનમ-અમાવાસ્યાના ક્ષયે તેરસનો ક્ષય થાય, ૪. પૂનમ-અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય, ૫. ભાદરવા શુદિ પની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ થાય, ૬. જૈન શાસ્ત્રાનુસારે પર્વતિથિ (આરાધના) વધે ઘટે નહિ, ૭. વિશેષ જિજ્ઞાસુને વૃદ્ધદેવેન્દ્રસૂરિકૃત યતિદિનકૃત્યસામાચારી જોવાની ભલામણ, ૮. પંચકવૃદ્ધિની અપેક્ષાએ દિવસો ૫૦ અને ૭૦ગણ્યા છે. બાકી સંવચ્છરીની અપેક્ષાએ ચૌમાસી અને સંવચ્છરીનું અંતર લેવું અને તેથી સંવછરીની રાત આગલા વર્ષમાં આવે. (નં. ૨) તપગચ્છની પર્યુષણા સામાચારીની પ્રતમાં લખેલા તિથિહાનિવૃદ્ધિનો વિચાર तथा च श्राद्धविधौ-ततः श्राद्धेन पर्वदिनाः सर्वे विशिष्य पालनीयाः, पर्वाणि चैवमूचुः-अट्ठमी चउद्दसी पुन्निमा य तहय अमा (वासा) हवइ पव्वं । मासम्मि य पव्वछक्कं तिनि अपव्वाइं पक्खम्मि ॥१॥ तथा-बीया पंचमी अट्ठमी एक्कारसी चाउद्दसी पण तिहीओ । एआ (आओ) सुअतिहीओ गोयमगणहारिणा भणिआ ॥२॥ बीया दुविहे धम्मे पंचमी नाणेसुअट्ठमी कम्मे । एगारसी अंगाणं चउदसी चउदपुव्वाणं ॥३॥ एवं पंचपर्वी पूर्णिमामावासाभ्यां सह षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टा स्यात्, तथा च गाथाः पूर्वसूरिभिः प्रणीताआसाढकत्तिय-फग्गुणमासे खओ पुन्निमा (इ जइ) होइ । तासंखओ तेरसीए भणिओ उ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54