Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 51
________________ ૬ ॥ (વિસં.૧૭૯૨માં થરાદ નગરમાં લખાયેલી પ્રતમાંનો પાઠ.) भाद्रपद शुक्ल पंचम्याः क्षये तृतीयायाः क्षयः वृद्धौ चापि तृतीयायाः एव વૃદ્ધિ: જાર્યા । (મહોપા. શ્રી દેવવિજયગણિ શિષ્ય શ્રી જંબુવિજયજીએ સુરતમાં લખેલી પ્રતમાંનો પાઠ.) तथैव च भाद्रपदस्य शुक्लपंचम्याः क्षये वृद्धौ च शुक्ल तृतीयायाः क्षयो वृद्धिश्च युक्ता પરંપરાતા = સા રીતિ: નાર્વાચીનેતિ। સં. ૧૭૯૨ જે.સુ.૭ બધ.શ્રીવિનય વિ. શિષ્ય રૂપવિ.એ લખેલ તે ઉપરથી લે.રામવિ.ની પ્રતનો પાઠ.) अत्र च पंचमीक्षये तृतीयाक्षयः वृद्धौ सैवाद्यपंचमी अपर्वरूपेण गणिता તૃતીયમાં પ્રસ્થાપિતા, તવનંત ચતુર્થી, પશ્ચાપંચમી વારાધ્યા ત્યર્થ: ૫ (વિ.સં. ૧૫૬૩ની સાલનો મહોપાધ્યાય શ્રી દેવવાચકજીએ કરેલો પર્વતિથિ નિર્ણય.) जम्हा पुण्णिमाखए तेरसिखओ होई पुण्णिमावुडिएवि तेरसीवुडी होइ ઞ વયાં પુખ્વસૂરિહિં મળિયું ॥ (વિ.સં.૧૫૭૭માં તપાગચ્છીય દેવવાચકના શિષ્ય યશોવિજયજીએ લખેલો પર્વતિથિનિર્ણય.) (આ સિવાય આવા જ ભાવાર્થવાળા સંખ્યાબંધ પાઠો મોજૂદ છે. સ્થળસંકોચને અંગ અહિં ઘોડા જ પાઠો આપ્યા છે.) જ આવા પ્રમાણભૂત પાઠોને અંગે જ પૂ.શ્રીમાન મણિવિજયજી દાદા, પૂ.શ્રીમાન બુટેરાયજી મહારાજ, પૂ.શ્રીમુલચંદજી મ., પૂ.શ્રી વૃદ્ધિચંદ્રજી મ., પૂ.શ્રી આત્મારામજી મ. વિગેરે તેમ જ તે અગાઉ થઈ ગયેલા સ્વ.મહાપુરૂષોએ ચાલુ પ્રણાલિકા પ્રમાણે જ પર્વતિથિઓનું આરાધન કરેલ છે. અને પૂ.શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ, શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી નીતિસૂરીશ્વરજી મ., પૂજ્ય આ. શ્રી મોહનસૂરીશ્વરજી મ. તથા પૂ.આ.શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ વિગેરે લગભગ ૪૦ આચાર્યો પ્રમુખ વર્તમાન સાધુસમુદાયમાં પણ એ પ્રમાણે જ સર્વત્ર આરાધન થવાનું છે. જૈન શ્વે. મૂર્તિપૂજક કોમની ચાર લાખ સંખ્યામાંથી લગભગ જુજ સંખ્યા સિવાય બધા જ ગુરૂવારે સંવત્સરી કરનાર છે. (૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54