Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 28
________________ હોય ત્યારે ત્રીજનો ક્ષય કરવો અને વૃદ્ધિ હોય ત્યારે અપર્વસ્વરૂપ એવી પહેલી પાંચમને અપર્વ એવી ત્રીજમાં સ્થાપવી. એટલે બે ત્રીજ કરવી. ત્યારપછી ચોથ અને તે પછી પંચમી આરાધવી. એટલે ભા.સુ.૪-૫રૂપ જેડીયા પર્વને જોડે જ આરાધવા. (२) तस्मात् सिद्ध पंचमीवृद्धौ तृतीयावृद्धिरिति । चेत्पंचमीवृद्धौ तृतीयावृद्धिश्च તવને રોતે તવા વતુર્થવૃદ્ધિત્વ પ્રથમ પરિત્યંચ દ્વિતીયાં વતુર્થી મન | (તિથિવિચારસામાચારી) તેથી કરીને એ સિદ્ધ થયું કે પાંચમની વૃદ્ધિમાં ત્રીજની વૃદ્ધિ કરવી. હવે તને જો પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિગમતી ન હોય તો ચોથની વૃદ્ધિ કરીને પહેલી ચોથને છોડી દઈને એટલે કે-તેને અપર્વરૂપ ગણીને બીજી ચોથને સંવછરી તરીકે સ્વીકાર. (३) भाद्रशुक्लपंचम्यायाः (म्या:) क्षये तृतीयायाः क्षयः वृद्धौ चापि तृतीयाया 4 વૃદ્ધિ: નર્યા II (તિથિવિચાર સામાચારી) ભાદરવા સુદ પાંચમનાક્ષત્રીજનો ક્ષય અને વૃદ્ધિમાં પણ ત્રીજની જ વૃદ્ધિ કરવી જોઈએ. (४) तथैव भाद्रपदस्य शुक्लपंचम्याः क्षये वृद्धौ च तृतीयायाः क्षयो वृद्धिश्च युक्ता પરંપરાતા વ સ તિ: નાવીનેતિ છે તેવી જ રીતે ભાદરવા શુદિ પંચમીની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવી એ યુક્ત છે, અને પરંપરાગત તેરીતિ અર્વાચીન નથી. અર્થાત્ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવાની ચાલુ પરંપરા, પ્રાચીનસામાચારીસંગત જ છે. (५) यथा पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवृद्धिर्जायते तथा भाद्रपदशुक्लपंचमीवृद्धौ તૃતીયાવૃદ્ધિયતે ન તુ કચતિથિવૃદ્ધિઃ | જેમ પૂનમની વૃદ્ધિ હોય ત્યારે તેરશની વૃદ્ધિ થાય છે તેમ ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે ભાદરવા શુદિ ત્રીજની વૃદ્ધિ થાય છે. અન્યતિથિની એટલે કે-ચોથની વૃદ્ધિ થતી નથી. (સં.૧૯૫ર તથા ૧૯૯ર માં પૂ.આનંદસાગરજી (આનંદસાગરસૂરિજી) મહારાજનું શ્રીહરિપ્રશ્નાદિના આધારે આ પ્રમાણે જ કથન હતું, છતાં સમૂહબળના જોરે કોઈએ ચોથની, કોઈએ પાંચમની અને કોઈએ છઠની ક્ષય-વૃદ્ધિનો માર્ગ અપનાવ્યો હતો તે તદ્દન શાસ્ત્ર-પરંપરોત્તીર્ણ જ માર્ગ હતો અને છે એમ આ પાઠથી અને નીચેના (૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54