Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya BhavnagarPage 16
________________ घटिका त्रयोदश्यां निक्षिप्ता स्थापितेत्यर्थः, अत एव पूर्वसूरिभित्रयोदशी वर्द्धिता, सा च अपर्वरूपेण गणिता, द्वितीया तु पर्वरूपैव गणिता, तस्मिन्नैव दिवसे पाक्षिकप्रतिक्रमणादितपः कुर्वन्ति मुनिसत्तमाः, तदनंतरं पूर्णिमा, यदि च कल्याणकवासरा पर्वतिथिश्च एकत्रायाति तदा किं कुर्वति ते ? तन्मे कथयतां, सत्यं, परमं चतुर्थदिने यावदपि तपःपूर्तिः कार्यते, पश्चाद्यथाशक्तिः, शेषं तु क्षयतिथिवद् ज्ञातव्यमिति, एवं भाद्रपदशुक्लपंचम्यां वर्द्धितायामपि वर्धितपूर्णिमावदवसेयमिति, एवमेव सत्यं, गतशंकोऽहं जातस्तिथ्यधिकारे इति धर्माधिकारे इति तपःकरणनिश्चये परस्योपदेशः स्वस्य करणं च सुनिश्चितं कथितम् ॥ - સં.૧૭૯૨ની પ્રતમાં (નં.૧વાળી પ્રતમાં) અંત્યભાગે જે ભલામણ કરી છે કે વિશેષ જિજ્ઞાસુએ વૃદ્ધદેવેન્દ્રસૂરિકૃત સામાચારી જોવી તેયતિદિનકૃત્યસામાચારીની આ પ્રત છે. તેમાં પાના ૧૩૦ છે. તેમાં પત્ર ૩૭-૩૮-૩૯માં ધર્માધિકાર નામે વિભાગ છે તેની અંદર આ તિથિસંબંધી નિશ્ચય કરવામાં આવ્યો છે તેનો આ ઉતારો છે. જેનટિપ્પણાને હિસાબે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય. ભાદરવા સુદિપાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાની આજ્ઞા. અને શાસ્ત્રાર્થથી સિદ્ધ કરેલો ત્રીજનો જ ક્ષય. પૂનમ આદિ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ તેરસ આદિની ક્ષયવૃદ્ધિ શાસ્ત્રોક્ત છે. પરંપરાગત છે. ભાદ્રપદ સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાની રીત. નં.૬ શ્રી દેવસૂરગચ્છવાળા પૂનમનો ક્ષય થતો હતો ત્યારે તેરસનો ક્ષય કરતા જ હતા. એ સં.૧૮૭૧ ના શ્રી દીપવિજયજીના પત્રથી જણાય છે, આ. (૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54